અનેક રજૂઆતો તથા આત્મવિલોપનના પ્રયાસો નિષ્ફળ જતા રાપરના રામવાવ ગામે ગૌચર જમીનના દબાણના પ્રશ્ને તા . ૨૮ ના ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલની ચીમકી


 


અનેક રજૂઆતો તથા આત્મવિલોપનના પ્રયાસો નિષ્ફળ જતા રાપરના રામવાવ ગામે ગૌચર જમીનના દબાણના પ્રશ્ને તા . ૨૮ ના ઉકેલ નહિ આવે તો ભૂખ હડતાલની ચીમકી


( ગની કુંભાર ) ભચાઉ , તા . ૨૨


રાપર તાલુકાના ગામ રામવાવ મધ્યે થયેલ ગૌચર જમીનો પરના દબાણો તાત્કાલીક દુર કરવા અંગે અનેક રજૂઆતો તેમજ આત્મવિલોપનના પ્રયાસ છતાંચ કોઈ કાર્યવાહી ન થતાં અજદારે ભૂખ હડતાળ પર તાલુકા પંચાયત કચેરી બહાર બેસવાનું નક્કી કર્યું છે .


રાપર તાલુકાના રામવાવ ગામના રેવન્યુ સર્વે નંબર . ૯૬૬૨ ૯૬૭ તથા ૯૬ ૮ પર દબાણ દુર કરવા અંગેની અગા ઘણીબધી અવની છે . અને ત્યાર બાદ


તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ અમોને ખાત્રી આપેલ હતી . થયેલ દબાણ સમયમાં હટાવી દેશું પરંતુ , આદીન સુધી ગૌચર જમીન પરના દો દુર કરવામાં આવેલ નથી . તાલુકા વિકાસ અધિકારી દ્વારા બાંહેધરી પત્ર પણ આપવામાં આવ્યું . હતું છતાં કોઈ પણ પ્રકારની દબાણો દૂર કરવા અંગેની કાર્ય વાહી કરવામાં આવેલ નથી . દબાણ કારકોને રામવાવ પ્રામ પંચાયતના વહીવટી સરપંચ તથા તલાટી દ્વારા ત્રણ વખત નોટીશ બાવી હોવા છતાં પણ દબાણ દૂર કરવા અંગેની કોઈ જ કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારી દ્વારા કે ગ્રામ પંચાપત દ્વારા કરવામાં આવેલ નથી . જેથી , તાત્કાલીક ધોરણે ચૌચર જમીન પરના દબાણે દુર કરવામાં આવે બાકીના દબાણો ચલાવત છે . આ અંગે ગુજરાત હાઈકોર્ટ સમક્ષના સ્પેશીયલ સીવીલ એપ્લીકેશન નં . ૧૯૭૮ ૨૦૧ માં થયેલ હુકમને પણ વહીવટી


તેવી મારી માંગણી છે


દબાણ દુર કરવા અંગે ના . ૧૫ ૦૯ ૨૦૨૨ ના રોજ તાલુકા પંચાયતંત્ર ઘોળીને પી ગયેલ છે . કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો . અને તે વખતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા ખાત્રી આપીને બાંહેધરી પત્ર લખી આપેલ કે ૧૫ ( પંદર ) દિવસની અંદર દબાણો દુર કરી આપણું રામવાવ ગામની ૬૦૦ એકર ગૌચર જમીનમાંથી દબાણ દુર કરવાનું નાટક કરીને ફક્ત ૬૦૦ ચો . વાર જેટલું જ દબાણ દૂર કરવામાં આવેલ


આવતા અઠવાડીયાના મંગળવાર


સુધીમાં એટલે કે તા . ૨૮/૧૧ સુધીમાં દબાણ દુર કરવા અંગેની કામગીરી કરવામાં નહીં આવે તો ન છુ કે અમારે તાલુકા પંચાયત ક્વેરીમાં ભુખ હડતાળ પર ઉતરવું પડશે . જેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે . જેની ગંભીર નોંધ લેવી અરજદાર શીવુભા દેશળછ જાડેજા પત્ર મા ખાવ્યું હતું


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post