પાટણ જિલ્લામાં એરંડાના ઊભા પાકોપડીજતા વીઘાએ 15 થી 20 હજાર નુકસાનની આશંકા


 પાટણ જિલ્લામાં એરંડાના ઊભા પાકોપડીજતા વીઘાએ 15 થી 20 હજાર નુકસાનની આશંકા


રાધનપુર - સાંતલપુરમાં ખેતરોમાં પાણી ભરાતાં જીરાના પાકમાં 60 ટકા નુકસાન


પાક નુકસાનના સર્વે માટે ખેતીવાડી વિભાગની ટીમો કામે લાગી , બેદિવસમાં પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરાશેઃ અધિકારી


 ઘાટા ટીમ  રાધનપુરમાં 250 , સાંતલપુર 350 હેક્ટરમાં જીરાનું વાવેતર પાટા જિલ્લામાં જીરુંનું 1352 ડોક્ટરમાં વાવેતર થયું છે . 600 પ્રેક્ટર વાવેતર માબ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં થયું છે . બંને તાલુકામાં બેથી અઢી ઈંચ વરસાદ વરસ્યો હોય જીરામાં 60 % જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે .


પાટા જિલ્લામાં 67 હજાર હેક્ટરમાં રવિ સિઝનનું વાવેતર થયું છે , ત્યારે રવિવારે વરસેલા આપત્તિકારક વરસાદે માનવ અને પશુઓના મોતના તાંડવ સાથે ખેડૂતોએ કરેલા વાવેતરમાં પણ વિનાશ વેર્યો છે , જેમાં સૌથી વધુ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પડેલા બેથી અઢી ઇંચ વરસાદના કારણે ખેતરોમાં પાણી


ભરાઈ જતાં જીરુંના પાકમાં 60 ટકા જેટલું નુકસાન થયું છે.સરસ્વતી સહિત જિલ્લામાં એરડાના ઊભા પાક પડી ગયા હોય નુકસાન થયું હોવાનો ખેડૂતો અંદાજ વ્યકત કરી રહ્યા છે .  દાત્રાણા , મહુગા , બરારા , ઝાંખોત્રા , રવિસિઝનમાં 67981 જામવાળા , સીપાડા , ફાંગલી જેવા ગામોમાં ખેતરોમાં પાણી ભરાતાં જીરૂનું વાવેતર નિષ્ફળ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે .  સેવક અને વિસ્તરણ અધિકારી દ્વારા સર્વે શરૂ કર્યો ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે જિલ્લામાં રાઈ , જીરું જેવા મસાલા પાકોને ઉગવામાં નુકસાન થઈ શકે છે . ગામ સેવક અને વિસ્તરણ અધિકારી દ્વારા દરેક વિસ્તારમાં પ્રાથમિક નુકસાનીના રિપોર્ટ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે . બે દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ નુકશાન અંગે જાળી શકાશે ,


હેક્ટરમાં વાવેતર ચાણસ્મા 9722 હેક્ટર 4860 સેક્ટર


વિજ પાટણ રાધનપુર 2860 હેક્ટર


પાટણ સહિત જિલ્લામાં પડેલા વરસાદની સાથે ફૂંકાયેલા પવનના કારણે એરડાના ઉભા પાકોનો સૌથસમી વળી ગયો હોય છોડ પડી જતા સાંતલપુર મોટાભાગે ઊભા એરડાના પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે . જેમાં ખાસ કરીને સરસ્વતી , રાધનપુર અને સાંતલપુર તાલુકામાં એરડાના પાકોમાં વધુ નુકશાન છે , જેમાં વીધામાં 10 થી 15 જાર રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે .  1046 : 49 ક્ટર


રાધનપુર તાલુકામાં ખેડૂતોએ શિયાળુ પાકમાં જીરું , અરડા સુવા , અજમો જેવા પાકોનું મોંધા બિયારણ ખરીદી વાવેતર કર્યું હોય ક્રમૌસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાતા વાવેતર ફેલ જવાથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે . જેમાં નદી કાંઠાના પેદાશપુરા , કરશનગઢ , વાદળીપર , હરિપુરા ગામડી , અગીચાણા , પાટી સહિતના ગામોમાં કરા સાથે  ખેડૂતોને સહાય આપવા પાટણ અને રાધનપુર ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત


10720 એક્ટર


2510 હેક્ટર 13570 હેક્ટર 8315 હેક્ટર


સરસ્વતી શંખેશ્વર સિદ્ધપુર 4 % 60 હેક્ટર ખેતરમાં વાવેતર કર્યા બાદ કરેલી મહેનત ઉપર માવઠાએ પાણી ફેરવી દીધું છે . ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોય દવે બિયારણ નિષ્ફળ જતા ફરી વાવેતર કરવું પડશે.રવિ પાકમાં જીરું , એરંડા , રાયડો , સુવા , અજમો સહિતના પાકો વરસાદ પડતાં પાકો નિષ્ફળ ગયા હોઈ સરકાર દ્વારા સર્વે કરી સત્વરે સહાય ચૂકવવી જોઈએ ,


પાટણ જિલ્લામાં કમોસની વરસાદને લીધે મૃત્યુ પામેલા લોકો , પશુઓ અને ખેતીમાં થયેલ નુકસાનનું તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવા માટે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને રાધનપુર પારાસભ્ય લવિંગજી સોલંકીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિમંત્રી રાયબજીભાઈ પટેલને કરેલી લેખિત રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે અગાઉ સર્વેના નામે માત્ર કાગળ પર કાર્યવાહી કરી ખેડૂતીને યોગ્ય વળતર ચુકવાયું નથી . સમગ્ર ગુજરાતમાં 10 થી વધુ લોકોના વીજળી પડવાથી કે અન્ય રીતે મૃત્યુ થયા છે અને ઘણા બધા પશુઓના પણ મૃત્યુ થયા છે . સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પાકને પણ મોટુ નુકસાન થયેલ છે . ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતોના અને પશુઓને મોટા પાયે નુકસાન થયું છે . વીજળી પડવાપી કેટલાક ખેડૂતોનો પાક અને પાસચારો પણ બળી ગયો છે . એરડા જેવા તૈયાર થયેલ પાકો નીચે પડી ગયેલા છે . ઉપરાંત ઘણા પાકોને નુકશાન પણ થથતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે .


ખેડૂત ભચાભાઇ આહીર કાનાભાઈ આહિર , વીરાભાઈ આહીરે અને જાવંત્રીના ખેડૂત ગણેશ ચૌધરી જણાવ્યું કે સાંતલપુરમાં મોટાભાગે જીરાનું વાવેતર થાય છે . આ વર્ષે 16 હજારનું મોંધુ બિયારણ


વરસાદ પડ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના રવિ પાકના વાવેતર ધોવાઈ જવા પામ્યા હતાં . સાંતલપુર તાલુકામાં કરા સાથે પડેલા વરસાદમાં ધોકાવાડા ,


patan live news GJ 24

govabhai p ahir

Post a Comment

Previous Post Next Post