રાધનપુર માર્કેટયાર્ડમાં વેપારીઓએ લાભપાંચમથી વેપારના મુહૂર્ત કર્યા

 રાધનપુર માર્કેટયાર્ડમાં વેપારીઓએ લાભપાંચમથી વેપારના મુહૂર્ત કર્યા


રાધનપુરનાં માર્કેટયાર્ડમાં દિવાળીના મીની વેકેશન બાદ વેપારીઓએ લાભપાંચમનાં દિવસથી વેપારનું મુહૂર્ત કર્યું હતું . વેપારીઓએ શ્રીફળ વધેરીને કાંટાની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા કરીને વેપારના શ્રીગણેશ કર્યા હતાં . લાભપાંચમના શુભ અવસરે નવીન ત્રણ પેઢીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી સોલંકી , જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને નજુપુરા શ્રીરામ આશ્રમના સંત શ્રી બટુક


મોરારીબાપુ સહિત વેપારીઓ ખુલ્યો હતો . જ્યારે અડદના ભાવ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા . રૂ .1501 ખુલ્યો હતો . લાભપાંચમના માર્કેટયાર્ડમાં લાભપાંચમના દિવસે મુહૂર્તમાં મોટી સંખ્યામાં ખેડૂતો માલ જીરાના ભાવ રૂ .11,111 નો ભાવ લઈ માર્કેટયાર્ડ ખાતે પહોંચ્યા હતા .

Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post