નરાધમને કડક સજા કરવામાં આવેઃ ગ્રામજનોની માંગ થે બગસરાના સાપરમાં ગાયના પગ ભાંગી નાખનાર નરાધમ ઝડપાયો માલિકે મજૂરીના પૈસા ન આપતા ગાયનો પગ પણ કાપી નાખ્યો

 નરાધમને કડક સજા કરવામાં આવેઃ ગ્રામજનોની માંગ થે બગસરાના સાપરમાં ગાયના પગ ભાંગી નાખનાર નરાધમ ઝડપાયો માલિકે મજૂરીના પૈસા ન આપતા ગાયનો પગ પણ કાપી નાખ્યો


| બગસરા |  પોલીસે મુકેશ નાનજી ગરાસીયા રહે બાંસવાડા રાજસ્થાનની ધરપકડ કરી હતી . પોલીસની પ્રાથમિક તપાસમાં ખેડૂતે મજૂરીના પૈસા ન આપતા ગાય ના ગ ભાંગી નાખ્યાનું જણાવ્યું હતુ . આરોપીને કડકમાં કડક સજા મળે તેવી ગ્રામજનોએ માંગ કરી છે .


બગસરાના સાપર ગામે ગઈકાલે ખેડૂતની બાંધેલી ગાય ચોરી જઈ ગાયના પગ ભાંગી નાખ્યા બાદ નરાધમે પગ પણ કાપી નાખતા ગીપ્રેમીઓમાં ભારે રોષની લાગણી જન્મી હતી . આ ઘટનાની ગંભીરતા લેતા બગસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી .


મેરેજ હોય


બગસરાના સાપર ગામે રહેતા મીઠાઇ તો SS


અરજણભાઈ સુવાગીયાની માલિકી ગાય બાંધી હતી ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ગાયની ચોરી કરી નાસી ગયો હતો . ગાયને આરોપીએ થાંભલા સાથે બાંધી કુરતાપૂર્વક પગ ભાંગી નાખી એક પગ કાપી નાખતા ગામજનોમાં ભારે આક્રોશ લાયો હતો . જેથી આ ઘટનાની ગંભીરતા સમજી પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા  ૯૦૦ થી





patan live news GJ 24


Post a Comment

Previous Post Next Post