રાધનપુરમાં પાણી પુરવઠા કચેરી આગળ ગંદુ પાણી ભરાતાં હાલાકી

રાધનપુરમાં પાણી પુરવઠા કચેરી આગળ ગંદુ પાણી ભરાતાં હાલાકી


રાધનપુર : રાધનપુર શહેરમાં ગ્રીનપાર્ક રોડ ઉપર આવેલી પાણી પુરવઠા ક્વેરી આગળ જાહેરમાર્ગ ઉપર જ ગંદા પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે , જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . એસટી સ્ટેન્ડ રોડથી પાણી પુરવઠા કચેરી સુધીનો રોડ પણ બિસ્માર હાલતમાં હોઈ તાત્કાલિક નવો રોડ બનાવવો જોઈએ એવી લોકોની માંગ છે .


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post