પાટણ જિલ્લાના તમામ ગામમાં ગૌચરની જમીનોની માપણી કરી બોર્ડ લગાવાશે ટીડીઓ સહિત તંત્રને ગૌચર દબાણ ઝુંબેશ શરૂ કરવા આદેશ

 પાટણ જિલ્લાના તમામ ગામમાં ગૌચરની જમીનોની માપણી કરી બોર્ડ લગાવાશે ટીડીઓ સહિત તંત્રને ગૌચર દબાણ ઝુંબેશ શરૂ કરવા આદેશ

અને પરિણામલક્ષી થાય તે માટે ગૌચર જમીન છે તેવા બોર્ડ લગાવવા કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અને શક્ય હોય તો જમીનની ફરતે અધિકારી દ્વારા મહત્વની સૂચનાઓફેન્સીંગ વાડ કરવા માટે તાકીદ આપવામાં આવી છે . કરવામાં આવી છે . ગૌચર જમીનની માપણી બાદ તેમાં થયેલ તમામ દબાો દબાદ રજીસ્ટરે નોથી દબાણ ઝુંબેશ હાથ ધરી દબાણો દૂર કરવા અને દંડનીય કાર્યવાહી કરવા માટે સુચના આપવામાં આવી છે .

તાજેતરમાં ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિત અરજ રીટપીટીશન દાખલ થતાં વિકાસ કમિશનર દ્વારા ગૌચર સહિતની જમીનો પરના દબાણો દૂર કરવા સુચના આપવામાં આવતાં પાટણ જિલ્લામાં તમામ 486 ગ્રામ પંચાયતોને ગૌચર જમીનોના યોગ્ય વ્યવસ્થાપન , જાળવણી અને અસરકારક અમલીકરણ અસરકારક

ગૌચર જમીનની માપણી અને હ્રદ નિશાન માટે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત કક્ષાએથી અસરકારક કાર્યવાહી કરવા માટે ડીડીઓ ડી.એમ. સોલંકી દ્વારા દરેક ગ્રામ પંચાયતે તમામ ગૌચર જમીનની જિલ્લા જમીન દફ્તર નિરીક્ષક દ્વારા માપણી કરાવી તે સ્થળેહદ નિશાન કરાવવા તેમજ આ

ટીડીઓ ને તથા સબંધીત તંત્રને આ અંગે સમીક્ષા કરી દરખાસ્ત કરવા માટે સૂચના આપવામાં આવી છે .


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post