પાટણ બ્રેકિંગ રાધનપુર રાધનપુર ભીલોટ પાસે એકસીડન્ટની ઘટના એક વ્યક્તિનું મોત





પાટણ બ્રેકિંગ રાધનપુર

રાધનપુર ભીલોટ પાસે એકસીડન્ટની ઘટના એક વ્યક્તિનું મોત

એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો એક્સિડન્ટ

બાઈક ચાલક ઘાયલ થતા પ્રાઇવેટ વાહન મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે


સાથલી ભીલોટ રાધનપુર ગામની બસ સાથે બાઈક નો એકસીડન્ટ સર્જાયો


લાશને પીએમ માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
મરનાર લાખાભાઈ ઈશાભાઈ દેવીપુજક રાધનપુર

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post