પાટણ...રાધનપુર.. - _રાધનપુર હાઇવે ચાર રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા....વાહનો ની લાગી લાંબી કતારો_






  પાટણ...રાધનપુર..

- _રાધનપુર હાઇવે ચાર રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા....વાહનો ની લાગી લાંબી કતારો_

- પાટણનાં રાધનપુર ખાતે હાઇવે ચાર રસ્તા થી લઈને મહેસાણા હાઇવે ગાયત્રી મંદિર સુધી  ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા...

- રાધનપુર હાઇવે ચાર રસ્તા પર વહેલી સવારે 10:15 વાગ્યાના અરસામાં ટ્રાફિક ની સમસ્યા જોવા મળી...તો...રાધનપુરમાં ટ્રાફિકની રોજની રામાયણ....

- રાધનપુર ખાતે ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો થયા પરેશાન..

- વાહનચાલકો સહિત એસ.ટી બસ ટ્રાફિકમાં ફસાતા મુસાફરો અટવાયા....

- રાધનપુરમાં ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વધી...

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post