સાંતલપુર: કેનાલો તૂટવાનો શિલશિલો યથાવત.....* પાટણ જિલ્લાના સાંતલપુરમાં કેનાલો તૂટવાનો શિલશિલો યથાવત.....


 
 પાટણ.... સાંતલપુર

*સાંતલપુર: કેનાલો તૂટવાનો શિલશિલો યથાવત.....*

પાટણ જિલ્લાના સાંતલપુરમાં કેનાલો તૂટવાનો શિલશિલો યથાવત.....

- 1/7c વિભાગની બેદરકારી પર ડિસટ્રીક કેનાલમાંથી નીકળતી બાવરડા માઈનોર કેનાલ એકી સાથે 7 થી 8 જગ્યાએ તૂટવાથી ખેડૂતો બન્યા કરજદાર...

ગામની સીમનો માર્ગ ભરાઈ જવાથી ખેડૂતો 3 કિલોમીટર નું અંતર કાપીને જવા મજબૂર બન્યા..

શું આ કેનાલો તૂટવાનું બંધ થશે..? શું ખેડૂતોને કાયમી આ નુકશાની ભોગવવી પડશે..!! વગેરે સવાલો....

- મળતી માહિતી મુજબ માઇનોર કેનાલ ના ટેન્ડર પાસ થઈ ગયેલ છે.. જે અરવિંદભાઈ અજા નામની એજન્સીને આનું ટેન્ડર અપાયું હોવાની વિગત સામે આવી છે ત્યારે...હજી સુધી રિપેર કરવામાં કેમ નથી આવી..જે એક પ્રશ્ન ઊભો થયો છે...

 તંત્રની પોલામ પોલ સામે આવી રહી છે.. બેદરકારી સામે આવી રહી છે અને કામગીરી ને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે...

ત્યારે ખેડૂતો એ જણાવ્યું હતું કે આવા મીલીભગત કોન્ટ્રાક્ટર અને બેદરકારી દાખવતા અધિકારીઓ સાથે કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે...

Patan live news GJ 24

Govabhai p ahir



Post a Comment

Previous Post Next Post