કમોસમી મુસીબત / કમોસમી માવઠાથી ગુજરાતમાં 18નાં મોત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદે કહેર વર્તાવ્યો

કમોસમી મુસીબત / કમોસમી માવઠાથી ગુજરાતમાં 18નાં મોત, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 234 તાલુકાઓમાં વરસાદે કહેર વર્તાવ્યો

રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

વરસાદમાં વિજળી પડવાની ઘટનામાં વધારો

વિજળી પડવાની ઘટનામાં 18ના મોત

રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 4 ઈંચ તો નડિયાદમાં 3 ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં 2.2 ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં 2.4 ઇંચ તેમજ અમરેલીમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે.

18 લોકોના મૃત્યું

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે 18 લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં 18 લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે

Breaking News / અમરેલી ન્યૂઝ: દાદા ભગવાનના 116મી જન્મ શતાબ્દી મહોત્વમાં સર્જાઈ દુર્ઘટના, ડોમમાં વરસાદી પાણી ભરાઈ જતાં તૂટ્યો, 3 વ્યકિતને હાથ પગમાં થયા ફ્રેક્ચર, 2 વ્યક્તિની હાલત ગંભીર, 13 લોકોને ઇજા

Breaking News / બનાસકાંઠાના ડીસાના રાણપુરમાં યુવકનું હાર્ટએટેકથી મૃત્યુ, પરિવાર સાથે પાવાગઢથી દર્શન કરી પરત ફર્યા બાદ 35 વર્ષીય અજમલજી ઠાકોરનું હ્રદય બંધ, જિલ્લામાં 3 દિવસમાં 2 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ

Breaking News / સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના 220 તાલુકામાં કમોસમી વરસાદ, બનાસકાંઠાના ભાભરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, રાધનપુર અને લોધિકામાં 2-2 ઈંચ, તાલાળા,અંકલેશ્વર,વંથલીમાં પોણા બે ઈંચ

Breaking News / પંચમહાલના કાલોલના ડેરોલ ગામે વીજળી પડતા ખેડૂત પુત્રનું મૃત્યુ, 43 વર્ષીય યોગેશ પટેલ ખેતરમાં કરી રહ્યા હતા કામ, 3 સંતાનની પિતાનું મૃત્યુ થતા પરિવારમાં શોક, મૃતક યોગેશ પટેલ વ્યવસાયે હતા શિક્ષક

Breaking News / અમદાવાદમાં વરસાદનો બીજો રાઉન્ડ, શિવરંજની,વસ્ત્રાપુર,સેટેલાઈટ, વેજલપુર,જીવરાજપાર્ક,વાસણા, ઘાટલોડિયા,રાણીપ,શાસ્ત્રીનગર,વાડજ, કૃષ્ણનગર,ઈસનપુર,મણિનગરમાં મોડી સાંજે વરસાદ

Breaking News / વિદેશ પ્રવાસે CM ભૂપેન્દ્ર પટેલ: જાપાનમાં ટોક્યોના એરપોર્ટ પર એમ્બેસેડર Sibi George એ કર્યું સ્વાગત

Breaking News / ગુજરાતમાં કમોસમી વરસાદ: સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ તાલાલામાં 1.5 ઈંચ વરસાદ, પાટણ-વેરાવણમાં સવા ઈંચ, વંથલીમાં 1 ઈંચ

Breaking News / અરવલ્લી જિલ્લામાં વાદળછાયું વાતાવરણના કારણે ખેડૂતો ચિંતિત, સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાત પર પણ માવઠાનું સંકટ

Breaking News / બનાસકાંઠામાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ: ભાભર, સુઈગામ અને વાવ તાલુકા ગામોમાં કમોસમી વરસાદ

Breaking News / રાજકોટના ગ્રામીણ પંથકમાં વરસાદ શરૂ, ગીર સોમનાથમાં સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ

Breaking News / કેરળની કોચીન યુનિવર્સિટીમાં નાસભાગના કારણે ચાર વિદ્યાર્થીઓના નિધન, 60 ઘાયલ: કાર્યક્રમમાં વરસાદ આવતા મચી ગઈ હતી નાસભાગ

Gujarat Rain Update: રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર

વરસાદમાં વિજળી પડવાની ઘટનામાં વધારો

વિજળી પડવાની ઘટનામાં 18ના મોત

Ads by

Gujarat Rain Update: રાજ્યમાં કમોસમી વરસાદની મોસમ ચાલી રહી છે. રાજ્યમાં 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં સુરતમાં 4.5 અને ચુડામાં 4.2 ઈંચ વરસાદ નોધાયો છે. જ્યારે કામરેજ, કુકરમુંડા અને સાગબારામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉમરપાડામાં 4 ઈંચ તો નડિયાદમાં 3 ઈંચ વરસાદ તેમજ ઓલપાડમાં 2.2 ઇંચ વરસાદ તો માંડવી અને ભાભરમાં 2.4 ઇંચ તેમજ અમરેલીમાં 2.8 ઈંચ વરસાદ નોંધાયો છે. 

શિયાળામાં શ્રાવણ જેવો માહોલ: ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં પડ્યો કમોસમી વરસાદ, જાણો આગાહી | 

18 લોકોના મૃત્યું

રાજ્યમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે 18 લોકોના મૃત્યું થયા છે. વરસાદની સાથે વિજળી પડવાની ઘટનામાં 18 લોકોના મૃત્યું થયા છે. મહેસાણાના કડી,અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળામાં વીજળી પડવાની ઘટના સામે આવી છે. ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદમાં વિજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ, વિરમગામમાં વીજળી પડવાથી મૃત્યુની ઘટના બની છે. મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રિક્ષાચાલકનું પણ મોત નિપજ્યું છે.

ગુજરાતમાં વરસાદની આગાહી: રાજકોટ,અમરેલી, દીવથી લઈને બનાસકાંઠા સુધી જુઓ ક્યાં ક્યાં પડશે વરસાદ | 

'હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે'

અંબાલાલ પટેલએ જણાવ્યું કે, 30 નવેમ્બરે ઉત્તરના પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થશે તેમજ હિમવર્ષાના કારણે ધીમે ધીમે ઠંડીનું જોર વધશે. માવઠાના કારણે કપાસના પાકમાં લીલી ખાખરી આવવાની સંભાવના છે. જંબુસર અને ભરૂચના કેટલાક વિસ્તારમાં માવઠું પડી શકે છે. વડોદરા અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા છે. માવઠાના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. આજે અને આવતીકાલે વાતાવરણ ચોખ્ખું થશે તેમ અંબાલાલ પટેલ જણાવ્યું છે

મોટા શહેરોનું તાપમાન

રાજ્યમાં વરસાદ બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે. અમદાવાદમાં 19 ડિગ્રી અને વડોદરા, રાજકોટમાં પણ 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બનાસકાંઠા અને ડીસામાં 18 ડિગ્રી અને સુરતમાં 22 ડિગ્રી તેમજ નલિયામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post