ભીલડીના રામપુરા નજીક ખીચોખીચ 14 પશુઓ ભરેલી ટ્રક સાથે બે ઝબ્બે


 ભીલડીના રામપુરા નજીક ખીચોખીચ 14 પશુઓ ભરેલી ટ્રક સાથે બે ઝબ્બે


પોલીસે પશુઓને સણથ પાંજરાપોળ મોકલી આપ્યાં


ભાસ્કરાજી ભલ અંદર ધાસચારાની કોઈ સગવડની કરેલ ન હોઇ ટ્રકના ચાલક વાવ તાલુકાના નુકશાના અશોકભાઈ પ્રભુભા સોલંકી ( ઓડ ) જોડે પશુવહનનું ૫૨ મીટ નહોતું . તથા ટ્રકમા બેઠેલ ડીસા તાલુકાના ડેડોલના રૂડાભાઈ રામાભાઈ રબારીને પૂછતા તેમણે ગ઼ાવ્યું હતું કે , આ ભેંસો તથા ગાયો સુઇગામ મારા સસરાના ઘરે લઈ જવાની છે.પરંતુ પાસપરમીટ ન હોવાથી 14 ગાઓ ભેંસો સાથે 3,06,500 ગુનો નોંધી ધરપકડ કરી પશુઓને સાથ પાંજરાપોળમા મુકવામાં આવ્યાં હતાં .


ભીલડી પોલીસ રવિવારે પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમીના આધારે


રામપુરા ગામે પરિટ વગર ખીચોખીચ 14 પશુઓ ભરેલ ટ્રક ઝડપી પાડી હતી.એક ડ્રાઇવર સહિત બેની ધરપકડ કરી પશુઓને સાથ પાંજરાપોળ ખાતે મોકલી આપી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે .


પોસ્ટ વિસ્તારમાં હતા . તે દરમ્યાન ડીસા તાલુકાના વરનોડાની વિનુ કોરની બાતમીના આધારે ડીસા મઠ નજીક રોડ ઉપર ટ્રક નંબર જીજે ભીલડી પોલીસ સ્ટેશનનાં 98 - ડબલ્યુ -0225 નાં પાછળના એ.એસ.આઈ આબીદખાન ભાગે ભેંસો તથા ગાયો ક્રૂરતા પૂર્વક અનવરખાન પોલીસ સ્ટાફ સાથે ખીચોખીચ ભરેલી હતી.તથા ટ્રકની


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post