સાંતલપુરની કોલીવાડા માઇનોર -2 કેનાલમાં ઝાંડી - ઝાંખરા ઊગી નીકળ્યા રજૂઆતો કરવા છતાં 4 વરસથી કેનાલની સફાઈ કરાતી નથીઃ ખેડૂતો

 


સાંતલપુરની કોલીવાડા માઇનોર -2 કેનાલમાં ઝાંડી - ઝાંખરા ઊગી નીકળ્યા રજૂઆતો કરવા છતાં 4 વરસથી કેનાલની સફાઈ કરાતી નથીઃ ખેડૂતો


રસૂઝ વાસી ખેડૂતોને શિયાળુ સિઝનમાં પાણીની જરૂર પડતી હોય છે ત્યારે કેનાલોમાં સફાઈ કર્યા વગર પાણી છોડતા કેનાલો તૂટી જવાના કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે નર્મદા નિગમ દ્વારા છેલ્લા ચારેક કોલીવાડાના ખેડૂત મહાદેવભાઇ વરસથી કેનાલની સફાઈ કરાતી નથી ચૌધરીએ જણાવ્યું કે આ કેનાલ 4 જ્યારે રજૂઆત કરવા જઈએ ત્યારે વર્ષથી સફાઈ કરાઈ નથી જ્યારે કેનાલની સફાઈ થઈ ગઈ હોવાનું આ બાબતે કોન્ટ્રાક્ટર અને નર્મદા નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા ખાતાના અધિકારી પરમારને જણાવાતું હોવાનું સ્થાનિક ખેડૂતો રજૂઆત કરતાં તેમણે જણાવ્યું કે દ્વારા જણાવ્યું હતું . કેનાલોની સફાઈકેનાલ સાફ થઈ ગઈ છે કેનાલમાં અને મરામત માટે રાજ્ય સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ કેનાલોની માત્ર કાગળ ઉપર સફાઈ થતી હોય તેવું દેખાઈ રહ્યું છે.જ્યારે


સાંતલપુર તાલુકાના કોલીવાડા પાસેથી પસાર થતી માયનોર -2 કેનાલમાં સફાઈના અભાવે કેનાલમાં બાવળો અને ઝાડી ઝાંખરા ઉગી


નીકળતાં સીઝન ટાણે નુકશાની વેઠવાનો વારો આવે તેવી સંભાવના ખેડૂતોમાં સેવાઈ રહી છે . સાંતલપુર તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલમાં સફાઈના કોન્ટ્રાક્ટ આપી દેવાયા છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા અમુક જગ્યાએ કેનાલોમાં સફાઈ પણ કરોલ નથી કોલીવાડા પાસેથી પસાર થતી કોલીવાડા માઇનોર -2 કેનાલમાં સફાઈના અભાવે કેનાલમાં બાવળો અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે .


ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા અને બાવળો જોતા કેનાલની સફાઈ કાગળ ઉપરજ કરાઈ હોય તેવું ખેડૂતો દ્વારા જણાવ્યું હતું 

Patan live news GJ 24




Post a Comment

Previous Post Next Post