સાંતલપુર ને.હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં એકનું મોત , 2 ને ઈજા


 સાંતલપુર ને.હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત થતાં એકનું મોત , 2 ને ઈજા


હાઇવે પર 10 કિમી લાંબી વાહનોની લાઇન લાગતાં 5 કલાક ટ્રાફિક જામ



મંગરામ અમરાજી રહે . સિરોહી , સીધાંડા નજીક એક ટ્રક પલટી જતા રાજસ્થાન ઉ.વ 27 નું ઘટના સ્થળે વાહન વ્યવદાર બંધ થતાં બંને તરફ સાંતલપુરના સીપાડા અને બાબરા મોત થયું હતું . અન્ય બેને ઈજાઓ વાહનોની લાંબી લાઈનના કારો પારિયા વચ્ચે નેશનલ હાઇવે થતા સારવાર અર્થે સિવિલમાં રીફર ટ્રાફિક જામ સર્જાયો હતો .5 કલાક 27 પર વહેલી સવારના ચાર કર્યા હતા હાઈવે પર અકસ્માત સુધી ભારે ટ્રાફિકજામ રહ્યો હતો , વાગ્યાના સમયગાળા દરમ્યાન બેહતા વાહન ચાર બંધ થઈ જતા ઘટનાના પગલે પોલીસનો કાફલો ટ્રકો અથડાતાં ગમખ્વાર અકસ્માત દશ કિલોમીટર લાંબી વાહનોની હાઇવે ઉપર ટ્રાફિક હળવી કરવા સર્જાયો હતો , જેમાં ટુંકમાં સવાર શ્વાઈન લાગી હતી . બીજી તરફ કામે લાગી હતી .


patan live news GJ 24

govabhai p ahir 



 

Post a Comment

Previous Post Next Post