રાધનપુરમાં મસાલી રોડ પર ખુલ્લી ગટર જામ થતાં રહીશોને પરેશાની પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે ગટર ઉભરાય છે રાધનપુર




રાધનપુરમાં મસાલી રોડ પર ખુલ્લી ગટર જામ થતાં રહીશોને પરેશાની

પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે ગટર ઉભરાય છે

 રાધનપુર


રાધનપુર શહેરમાં ગાયત્રી મંદિરથી આશાપુરામંદિરથી આગળ સુધી રોડ બનાવ્યો ત્યારે બંને સાઈડ મોટી ગટરો પણ બનાવી હતી , પરંતુ આ ગટરના પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરી નહોતી . આજે 25 થી વધુ સોસાયટીના પાણી આ ગટરોમાં ઠલવાય છે . જેનો નિકાલ થતો ન હોવાથી ભારે પરેશાની લોકો અનુભવી રહ્યા છે

વાત તો એ છે કે ધારાસભ્ય લવિંગજી સોલંકી આ રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં રહે છે , તેમ છતાં આ ગંભીર સમસ્યાનું નિવારણ થતું નથી.ગટરની સફાઈ કરવા માટે પાલિકા દ્વારા ગટરની ઉપરનો સ્લેબ તોડીને ખુલ્લી કર્યા બાદ ઢાંકવામાં આવી ના હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે . આ વિસ્તારના રહીશોએ ગટરો રેગ્યુલર સાફ કરવા અને ગટરના પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવું જણાવ્યું હતું .


નગરપાલિકા કે માર્ગ મકાન વિભાગ દ્વારા ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરી ના હોવાથી ગટરો ભરાઈને ગંદા પાણી ઉભરાઈને જાહેર માર્ગ ઉપર આવે છે . જેના કારણે લોકોને અને વાહનચાલકોને ભારે


હાલાકીનો સામનો કરવો પડે છે . નવાઈની


Patan live news GJ 24

 

Post a Comment

Previous Post Next Post