મોરબી માં દેશી દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરતો વિડિઓ વાયરલ મોરબી માં દેશી દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરતો વિડિઓ વાયરલ


મોરબી માં દેશી દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરતો વિડિઓ વાયરલ




 મોરબી માં દેશી દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરતો વિડિઓ વાયરલ

મોરબી માં દેશી દેશી દારૂ નું ખુલ્લેઆમ વેચાણ કરતો વિડિઓ વાયરલ



કચ્છ.સૌરાષ્ટ્ર . રાજકોટ જિલ્લા ના મોરબી માં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરતો વાઇરલ વીડિયો.....


 પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દેશી અને વિદેશી દારૂ વેચાય છે ખેર ઘણી બધી હોટેલો માં લાઈસન્સ હોવાથી તેને દારુ પીવાનું લાઈસન્સ ધરાવતા ગ્રાહકો માટે સરકારે પરમિશન આપી છે પરંતું આ વીડિયોમાં તો કંઇક અલગ જ પ્રકારની કહાની દેખાઈ રહી છે. મોરબી ના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના માટેલ રોડ પર જયદીપ નામનો કોઈ વ્યક્તિ માટેલ રોડ પર ખુલ્લે આમ દેશી દારૂનું વેચાણ થાય છે 


એચ.પી. પેટ્રોલ પંપ ની બાજુમાં ડીલક્ષ પાનવાળી શેરી માં કોઈ ભાનું નામની મહીલા બુટલેગર ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતો વાઇરલ વીડિયો થતાં મોરબી ના બી ડિવિઝન પોલીસ ઉપર આ વાઈરલ વિડિયો ને લઈ ઘણા બધા સવાલો ઉભા થયા છે કે શું મોરબી પોલીસ આ રીતે દારૂનું વેચાણ થાય છે તેનાથી અજાણ હશે? શું બૂટલેગરો ને પોલીસ છાવરી રહી છે?



 શું પોલીસનો બૂટલેગરોને કોઈ ડર નથી? તો પછી શું કોઈ દબાવમાં આવીને તંત્ર દ્વારા આવા બૂટલેગરો ઉપર કાર્યવાહિ કરવામાં આવતી નહિ હોય? શું હપ્તા પેટે બૂટલેગરો ચૂકવણું કરતા હશે? આ રીતે વીડિયો ફોટો જોઈને સૌ કોઈ લોકો ને કે પછી અઘિકારીઓ અને રાજ્કીય પક્ષો દ્વારા સવાલો ઉભા થાય જ એમાં કોઈ બેમત નથી પરંતુ હવે આ વાઈરલ વિડિયો બે ત્રણ દિવસ પહેલા નો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હવે મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા વીડિયો અંગે કોઈ કાર્યવાહિ કરવામાં આવશે કે નહીં એ જોવું રહ્યું. પરંતું હાલમાં તો વીડિયો જોઈ ને દુઃખ થઈ રહ્યું છે....


Patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post