પાટણ ....રાધનપુર બ્રેકિંગ એનકર...રાધનપુર ખાતે આવેલ હવેલી વાસ ખાતે ના કલેકટરશ્રીના હુકમ અનુસાર દબાણ હટાવવાની કામગીરી


પાટણ ....રાધનપુર બ્રેકિંગ



એનકર...રાધનપુર ખાતે આવેલ હવેલી વાસ ખાતે ના કલેકટરશ્રીના હુકમ અનુસાર દબાણ હટાવવાની કામગીરી



વીઓ...રાધનપુર નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર એક ખાતે રાધનપુરના જાણીતા બિલ્ડર દ્વારા દબાણ કરતાં દબાણ હટાવાયું



નગરપાલિકાના ચીફ ઓફિસર પોલીસ મશીનરી સાથે વોર્ડ નંબર એકના હવેલી વાસ

ખાતે પહોંચ્યા હતા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી



રાધનપુરના જાણીતા બિલ્ડર દ્વારા શ્રી સરકાર જમીન ઉપર કરવામાં આવ્યો હતો દબાણ



હવેલી વાસના રહીશો દ્વારા દબાણ દૂર કરવાની માગણી કરાતાં સરકાર નો હુક્મ થતાં મામલતદાર એ ચીફ ઓફિસર ને લેખીત આપતા રાધનપુર ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ ને હુક્મ ની કોપી મળતા ની સાથે ચીફ ઓફિસર નગરપાલિકા નાં સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યું હતું 


બાઈટ... રાધનપુર ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ

બાઈટ... હવેલી વિસ્તારના રહીશ


Patan live news GJ 24

 

Post a Comment

Previous Post Next Post