કચ્છ ના રાપર તાલુકા રામવાવ ગામે શિવુભા જાડેજા ગૌચર જમીન ખાલી ન કરતા અનસન આદોલન ઉપર બેઠા છે


કચ્છ ના રાપર તાલુકા ના રામવાવ ગામ ના શિવુભા જાડેજા ગૌચર જમીન ખાલી ના કરતા અનસન આંદોલન ઉપર બેઠા છે મિશન માતૃભૂમિ ગૌ રક્ષક આયર ગોવાભાઈ પાતાભાઈ ગામ ફાંગલી આયર જીવનભાઈ ભીમાભાઇ ગામ સુખપર આજે શિવુભા જાડેજા ની મુલાકાત કરી

Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post