હારિજ મામલતદાર સહિતની વાઘેલ રોડ પર આવેલા ચીમની ઇટભટ્ટાની તપાસ ગેરકાયદે ચીમની ઇટ ભટ્ટો ચાલતો હોવાની રજૂઆત બાદ તપાસ હાથ ધરાઈ

 હારિજ મામલતદાર સહિતની વાઘેલ રોડ પર આવેલા ચીમની ઇટભટ્ટાની તપાસ ગેરકાયદે ચીમની ઇટ ભટ્ટો ચાલતો હોવાની રજૂઆત બાદ તપાસ હાથ ધરાઈ


 હારિજ ચ . એક સર્વે નંબરથી બીન ખેતી હંગામી મંજૂરી મેળવી ગેરકાયદે રીતે સરકારી પડતર દેવસ્થાન સહીત આજુબાજુનાં ખેતી સર્વે નંબરની જમીનમાં ખોદકામ કરી ખેતીની જમીન બંજર બનાવી હોવાની રજૂઆત કરાઇ છે .


હારિજ - વાઘેલ રોડ ખાતે આવેલા ગેરકાયદે ચીમની ઇટ મો ચાલતો


હોવાની જાગૃત નાગરીકની જાહેર હિતમાં થયેલ રજૂઆત અનુસંધાને હારિજ મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવા ભૂસ્તર શાસ્ત્રી સર્કલ કસ્બા તલાટીને હુકમ કર્યો હતો.જે અનુસંધાને તંત્રની ટીમો ગત તા .21 નવેમ્બરે વાધેલ રોડ ખાતે રામદેવ ગોડાઉન પાસે આવેલ ચીમની ઇંટ


માર્કાથી કરાઈ રહ્યુ છે .ચીમની ઇંટ ભઠ્ઠા પર 4.50 લાખ કાચી ઈંટોનું ઉત્પાદન કરાયું છે . તપાસ ટીમ દ્વારા બિન ખેતી હુકમ , રોયલ્ટી ચલણની નકલો , રોજ કામની નકલોના


હારિજ  મામલતદાર


વી.ઓ.પટેલે જણાવ્યું કે ખાણ ખનીજ સર્કલ કસ્બા તલાટી વિગેરે સ્થળ તપાસ હાથ ધરી હતી . વધુમાં પોલ્યુશન પરપ્રાંતિય સર્ટિ લેબર


સાધનીક કાગળોની ચકાસણી હાથ


ભઠ્ઠાની સ્થળ તપાસ હાથ ધરી હતી , ધરી આગળની કાર્યવાહી હાથ ધરીફાઈલ એનએ પરવાનગી સહીત


આ ચીમની ઇંટ ભઠ્ઠાનું છે ત્યારે આ ચીમની ઇંટ ભઠ્ઠામાં રજીસ્ટ્રેશન એ.એમ , બ્રિક્સ પઠાણ નીતિનિયમો વિરુદ્ધ જ્વલનશીલ મોઇદઅલી ઇસ્માઇલખાનના નામનું  જરૂરી દસ્તાવેજી પુરાવા ચકાસણી કરાશે અને ભા માલિક દ્વારા નિયમોનું પાલન નહીં કરાયું હોય તો કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે .


કેમિકલથી પશુ પક્ષી મનુષ્ય જાહેર




થયેલ છે ત્યારે ઇંટ ઉત્પાદન બીએસપર્યાવરણ ખેતી પાકોને નુકશાન


પાટણ live news GJ 24

Post a Comment

Previous Post Next Post