સમી તાલુકાનાં ચાંદરણી ગામે લાખોની કિંમતની જમીન પચાવી પાડી હોવાના પરિવારજનો નાં આક્ષેપ


સમી તાલુકાનાં ચાંદરણી ગામે લાખોની કિંમતની જમીન પચાવી પાડી હોવાના પરિવારજનો નાં આક્ષેપ


| અમને ન્યાય આપો ... અથવા દવા પાટણ જિલ્લાના સમી તાલુકાના ચાંદરણી | આપૌતેવી કલેકટર સમક્ષ માંગ કરી ગામે રહેતા રાવળ પરિવારના સભ્યોએ પાટણ આપઘાત કરવાની ચીમકી ઉચ્ચારી છે . અને કલેકટર કચેરીએ ન્યાયની માગ કરી છે.અને પોલીસ તંત્ર અને વહીવટ તંત્ર ની રજૂઆત | જો પરિવારને ન્યાય ન મળે તો બાદ ન્યાય નહિ મળતાં આખરે જિલ્લા કલેક્ટર આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં કચેરી ખાતે આ પરીવાર પહોંચ્યો હતો અને આવી છે.સમી તાલુકાના ચાંદરણી ગામે રહેતા ન્યાય ની માંગ કરી છે . રાવળ પરીવારની ગીરો મુકેલ ખેતીલાયક વડીલોપાત જમીન જે ૩ ઇસમો દ્વારા ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચાણ કરી દેવામાં આવતા ખડભડાટ મચી જવા પામી છે.જે સમગ્ર મામલે જોઈએ તો ભોગ બનનાર કોઈ ગામના જ વ્યક્તિ ને જમીન ગીરવે બાહીત વ્યકિતનો ખોટો અંગુઠો લઈ આ જમીન બારોબાર વેચી દેતા રાવળ પરીવાર મુશ્કેલીમાં


આપી હતી . જો કે આ સર્વે નંબરવાળી જમીન


નવી અને અવિભાજય પ્રકારની હોવાથી | મુકાઇ ગયુ હતું . અને જમીનના ખોટા જુની શરતમાં ફેરવવા માટે રાવળ પરીવારના મોભીએ ઠાકોર દેવજીભાઈ રામાભાઈ નામના ઇસમને જુની શરતમાં ફેરવી આપવા માટે વિશ્વાસમાં લઈ રૂા .૧ લાખ ૩ હજાર હમેથી આપવાનું નકકી કરેલ હતું . જે રકમ ૩ હમે રાવળ બાલાભાઇએ ચુકતે કરી હતી .


દસ્તાવેજ ઉભા કરનાર ઠાકોર દેવજીભાઇએ બાલાભાઇના દિકરાને ફોનથી મારી નાખવાની ધમકી આપતા આખરે ખેતીલાયક જમીનની ન્યાયીક માંગણીના મુદ્દે રાવળ બબાભાઈ એ પોલીસતંત્ર , વહીવટીતંત્રને રજુઆત કરવા છતાં કોઈ પરીણામ મળ્યું નહોતું ત્યારે આ પરીવારના તમામ સભ્યોએ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવી જમીન બાબતે ન્યાય આપો..અથવા તો દવા આપો તેવી કલેકટર સમક્ષ માંગ કરી ન્યાય નહીં મળે તો આપધાત કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી .


મળતી માહિતી મુજબ સમી તાલુકાના ચાંદરણી ગામે રહેતા અરજદાર રાવળ બાલાભાઈ મોહનભાઈની ગામની સીમમાં ૪૬ વિધા જેટલી ખેતીલાયક જમીન આવેલી છે . અને ખેતમજૂરી કરી પરીવારનું ગુજરાત ચલાવતો આ રાવળ પરીવારના મોભીને દિકરાની સારવાર માટે રુપિયાની જરુરીયાત


ત્યારબાદ પાંચ માસ અગાઉ ઠાકોર દેવજીભાઇએ રાવળ બાલાભાઈને વિશ્વાસમાં લઇ જમીનનું સોગંદનામું થઈ ગયું છે . તેમ કહી અન્ય ૩ વ્યક્તિઓ સાથે મળી ખોટી પાવર ઓફ એટર્ની , ખોટુ ડેકલેરેશન તેમજ


રાવળ પરીવારના સદસ્યો જીલ્લા કલેકટર કચેરી ખાતે જમીનની ન્યાયીક માંગણીના મુદ્દે


patan live news GJ 24

govabhai p ahir


 

Post a Comment

Previous Post Next Post