સુરત : દબાણ વિભાગની ટીમ પર ફેરિયાઓએ કર્યો હુમલો

   સુરત : દબાણ વિભાગની ટીમ પર ફેરિયાઓએ કર્યો હુમલો


સુરત: દબાણ વિભાગની ટીમ પર ફેરિયાઓએ કર્યો હુમલો છે. દિવાળીનો પર્વ નજીક હોવાથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. રાહદારીઓ અને વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા દબાણ વિભાગ એક્શનમાં છે જેની ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે.


Post a Comment

Previous Post Next Post