2/12/023 ના રોજ ગૌરક્ષકો ને બાતમી મળી હતી કે GJ02AT4642 નંબર ની ગાડી સુંવાળા ગામમાંથી ભરી ને ભટાસન કતલખાને લઈ જવાતી પી-કપ ગાડી ગૌરક્ષકો દ્વારા





જય શ્રી રામ 🙏🚩

જય ગૌ‌ માતા 🙏🚩

જીવદયા ન્યૂઝ

    2/12/023 ના રોજ ગૌરક્ષકો ને બાતમી મળી હતી કે GJ02AT4642 નંબર ની ગાડી સુંવાળા ગામમાંથી ભરી ને ભટાસન કતલખાને લઈ જવાતી પી-કપ ગાડી ગૌરક્ષકો દ્વારા ગાડી નો પીસ્સો કરી મેમદપુર ગામમાં પકડવામાં આવી હતી ગાયો કતલખાને ભરાવનાર સોમાભાઈ રબારી સહિત 4‌ આરોપી ની ફરીયાદ સાંથલ પોલીસ ટેશન માં નોંધાવી છે 

સહયોગ

સાંથલ પોલીસ psi વાઘેલા સાહેબ નો ખૂબ સહકાર મળ્યો

ગૌરક્ષકો નો ખૂબ ખૂબ આભાર🙏🚩


Patan live news GJ 24

Govabhai p ahir
 

Post a Comment

Previous Post Next Post