ચાંદીના દાગીના અને રિક્ષા મળી રૂ .74 હજારનો મુદ્દામાલકબજેકર્યો નંદાસણમાંમહિલાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ગેંગનો એક ઝડપાયો


 ચાંદીના દાગીના અને રિક્ષા મળી રૂ .74 હજારનો મુદ્દામાલકબજેકર્યો નંદાસણમાંમહિલાને રિક્ષામાં બેસાડી દાગીના ચોરનાર ગેંગનો એક ઝડપાયો


કડી શહેરના વોન્ટેડ બે આરોપીઓને ઝડપી લેવા પોલીસની કાર્યવાહી


ભાસ્કર ન્યૂઝ | મહેસાણા અને કડલાં સહિતના દાગીના મળી આવ્યા હતા . પોલીસે દાગીના અંગે પૂછપરછ કરતાં 29 નવેમ્બરે બપોરે તેના ભાઈ આસિફ આરીફભાઈ અન્સારી ( રહે . જાસલપુર રોડ , કડી ) અને શાહરૂખ સિકંદરભાઈ કલાલ ( રહે.કડી ) ની સાથે મળી નંદાસણ બ્રિજ નીચે રિક્ષામાં એક મહિલા પેસેન્જરને બેસાડી તેના થેલામાંથી સોના- ચાંદીના દાગીના ચોરી કરી લીધા હોવાની કબૂલાત કરી હતી . ચોરીમાં ગયેલા રૂ .24 હજારના ચાંદીના દાગીના અને રિક્ષા મળી રૂ .74 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો .


નંદાસણ હાઇવેના બ્રિજ નીચેથી મહિલાને રિક્ષામાં બેસાડી તેના થેલામાંથી દાગીનાની થયેલી ચોરીનો ત્રણ જ દિવસમાં મહેસાણા એલસીબીની ટીમે ભેદ ઉકેલી જે રિક્ષામાં મહિલાને બેસાડી ચોરી કરવામાં આવી હતી તેના ચાલકની ધરપકડ કરી ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ અન્ય બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે .


કે હેડુવાથી મહેસાણા જનતાનગર તરફ રિક્ષા ( જીજે 02 એયુ 1244 ) લઈને તેનો ચાલક ચોરીનો સામાન વેચવા આવી રહ્યો છે . એલસીબીએ જનતાનગર પાસેથી રિક્ષા લઈને આવેલા તારીક આરીફભાઈ અન્સારીને પકડી તલાશી લેતાં તેની પાસેથી ચાંદીની ઝાંઝરી , ઝુડો


મહેસાણા શહેરમાં પેટ્રોલિંગ કરી રહેલી એક ટીમને બાતમી મળી હતી


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post