પાટણ બ્રેકિંગ. - સાંતલપુર માં ગમખ્વાર સર્જાયો અકસ્માત - ફાંગલી ગામ નજીક સર્જાયો અકસ્માત







  પાટણ બ્રેકિંગ.


- સાંતલપુર માં ગમખ્વાર સર્જાયો અકસ્માત


- ફાંગલી ગામ નજીક સર્જાયો અકસ્માત


- વહેલી સવારે વન્ય પ્રાણી કાર સાથે ટકરાતા સર્જાયો અકસ્માત 


- ચાર લોકોના ઘટના સ્થળે મોત ત્રણ લોકોનો આબાદ બચાવ 


- ફાંગલી ગામના એકજ પરિવારના ચાર લોકોના મોત થતા પરિવારમાં શોકનો માહોલ 


- ચાર ડેથ બોડીને પીએમ અર્થે સાંતલપુર સામુંહીક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઇ


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post