પાટણ સાંતલપુર સાતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે એકસીડન્ટની ઘટના ચારના મોત



 પાટણ સાંતલપુર

સાતલપુર તાલુકાના ફાગલી ગામ પાસે એકસીડન્ટની ઘટના ચારના મોત

ફાગલી થી ચારણકા ગામ વચ્ચે પ્રાણીને બચાવવા જતાં એક્સિડન્ટ

ફાંગલી ગામનો જોશી પરિવાર લગ્નમાં જતા સર્જાયો એકસીડન્ટ

પતિ પત્ની અને બે પુત્રી નું મોત ચારેયને સાંતલપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા પીએમ માટે

કાર શિફ્ટ ગાડી પ્રાણીને બચાવવા જતાં સાઈડના પાણીના ખાડામાં પડતા બની ઘટના

પાણીમાં ડૂબવાથી ચારના મોત ત્રણને બહાર કાઢતા સારવાર માટે ખસેડવામાં આવ્યા

ગાડીમાં એક જ પરિવારના સાત સભ્યો જતા હતા લગ્ન મધ્યમાં ચારના મોત


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post