ચૂંટણી સમયે દેખાતી નેતાઓની ફ્લેજ પ્રજાની સેવાના સમયે ગાયબ , હોસ્પિટલમાં ડોક્ટર નહીં હોવાને કારણે દર્દીઓ કલાકો બેસી રહ્યા


 ચૂંટણી સમયે દેખાતી નેતાઓની ફ્લેજ પ્રજાની સેવાના સમયે ગાયબ , હોસ્પિટલમાં ડોક્ટર નહીં હોવાને કારણે દર્દીઓ કલાકો બેસી રહ્યા


દર્દીઓને હાલાકી : સાંતલપુર સરકારી હોસ્પિટલની દયનીય સ્થિતિ


| સાંતલપુર । . .  મહેકમ સામે પણ એક પા ડોક્ટરની સાંતલપુર હોસ્પિટલમાં ભરવામાં આવેલ નથી ત્યારે હોસ્પિટલમાં કાયમી ડોકટર હ હોવાને કારણે ઓપીડી ચલાવવા માટે તંત્ર દ્વારા ડેપ્યુટેશન પર જિલ્લામાંથી અન્ય ડોકટર હોસ્પિટલમાં મોં કલવામાં આવે છે . ગત દિવસે ડેપ્યુટેશન પર પણ ડોકટર નહીં હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવેલ દર્દીઓને ડોકટરની રાહ જોઇને બેસી રહ્યા હતા જો કે હોસ્પિટલમાં સામાન્ય સારવાર માટે આવેલ દર્દીઓને મેડિકલમાંથી દવા આપવામાં  Thi  હોસ્પિટલમાં ધારાસભ્ય સહિત રોગી કલ્યાણ સમિતિના સભ્યો ! સાંતલપુર સરકારી હોસ્પિટલમાં ધારાસભ્ય , પ્રાંત અધિકારી સહિત અન્ય અગ્રણીઓ રોગી કલ્યાણ


સાંતલપુરની સરકારી હોસ્પિટલમાં તંત્રની ઉદાસીનતા કારણે લોકોને સરકાર દ્વારા આપવામાં આવતી આરોગ્યની સેવા ખોરવાઈ હતી . સાંતલપુર સરકારી હોસ્પિટલમાં ચાર મેડિકલ ઓફિસરનું કાયમી મહેકમ છે . જેમાં માત્ર એક જગ્યા પર ડેન્ટિસ્ટ ડૉકટર કાયમી ભરવામાં આવેલ છે . જ્યારે કે અન્ય ત્રણ મેડિકલ ઓફિસર અને એક સર્જન ડોકટરની જગ્યાનું મહેકમ ખાલી છે . અને છેલ્લા દસ વર્ષથી સર્જનની જગ્યા ભરાઈનથી જ્યારે કે મેડિકલ ઓક્સિર ત્રણની  his


સામુહિક આરોગ્ય કેન્દ - સતિષો નુ પણ


સમિતિમાં છે . તેમ છતાં ચોવીસ ગામ વચ્ચે રહેલી હોસ્પિટલમાં આરોગ્યની સેવા ખોરવાઈ હોવા છતાં નીરસ રહેતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે .


ચાર મેડિકલ ઓક્સિરતી મહેકમ સામે ડેન્ટિસ્ટતી જગ્યા જ ભરાયેલ છે । સાંતલપુર સરકારી હોસ્પિટલ ચોવીસ ગામ વચ્ચેની હોસ્પિટલ છે.હોસ્પિટલમાં ચાર મેડિકલ ઓફિસરનું મહેકમ છે.જેમાં એક જગ્યા પર કાયમી ડેન્ટિસ્ટ ડોક્ટરની નિમણૂંક કરાઈ છે.જેના કારણે હોસ્પિટલનો ચાર્જ ડેન્ટિસ્ટ ડોક્ટરને સોંપવામાં આવ્યો છે.જ્યારે એક પણ મેડિક્લ ઓફિસર હોસ્પિટલમાં કાયમી ભરવામાં નહીં આવતા પ્રજાને મળતી આરોગ્યની સેવાઓ ખોરવાઈ છે .


આવી હતી . જો કે કેટલાક દર્દીઓને ડોકટર નહીં હોવાને કારણે પરત સારવાર લીધા વિના ફરવાની ફરજ પડી હતી . એક તરફ સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય સેવાઓ પૂરતી મળતી  હોવાના દાવાઓ કરવામાં આવે છે . જ્યારે કે છેવાળાની હોસ્પિટલની વાસ્તવિકતા કંઈક અલગ જોવા મળી રહે છે . લોકોને આરોગ્યની પૂરતી સેવાઓ નહીં મળતા ભારે રોપે જોવા મળ્યો હતો .


patan live news GJ 24

govabhai p ahir

Post a Comment

Previous Post Next Post