બ્રેકીંગ ન્યૂઝ સાંતલપુર..* *સાંતલપુર નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત..*



 *બ્રેકીંગ ન્યૂઝ સાંતલપુર..*



*સાંતલપુર નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત..*

*અકસ્માતમાં એકનું મોત 1ની હાલત ગંભીર ..*

*ટ્રેલર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત..*

*સીધાડા અને બાબરા ગામ વચ્ચે બની ઘટના..*

*અકસ્મામાં બાઈક સવાર રાપરના ટગા ગામના ભટી હાજી અલીમામદ નામના યુવકનું મોત..*

*બાઈક પર સવાર અન્ય યુવકની હાલત ગંભીર..*

Patan live news GJ 24

Govabhai p ahir


Post a Comment

Previous Post Next Post