જમીન પર દબાણ અંગે રિપોર્ટ રજૂ નહીં કરાતા કોર્ટ ખફા
હાઈકોર્ટે ગૌચર જમીન મુદ્દે બનાસકાંઠા કલેક્ટર અને ડીડીઓનો ઉધડો લીધો આદેશ મુજબ રિપોર્ટ ફાઈલ નહીં કરે તો કોર્ટ કડક પગલાં લેશે
લીંગલરિપોર્ટર | અમાવાદ ટકોર કરી હતી કે , આગામી મુદ્દતમાં શું પગલાં લીધાં ? તે અંગે વિગતવાર જોઇન્ટ રિપોર્ટ રજૂ કરવામાં નહીં આવે તો કોર્ટ તેમની સામે કડક પગલાં લેશે . કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે , કલેક્ટરે હાઇકોર્ટમાં કેવી રીતે રિપોર્ટ રજૂ કરાય તેની ખબર હોય છે . તમે એક પાનાનો પત્ર લખ્યો તે ન ચાલે . લોકોના કલ્યાણ અર્થે અનામત રાખ્યા હોવા છતાં તેને ખાનગી માલિકને આપી દેવામાં આવ્યા હતા .
બનાસકાંઠાના કલેક્ટર અને ડિસ્ટ્રિકટ ડેવલોપમેન્ટ ઓફિસરનો હાઇકોર્ટે ઉધડો લીધો હતો . સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે . ગત સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કલેક્ટરને જાતે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો તેમ છતાં કેટલાં પ્લોટ ખાલી થયા તે અંગે માત્રએક પાનાનો કાગળ કોર્ટમાં રજૂ કરાતા હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી .
હાઇકોર્ટના આદેશ બાદ સરકારે 82 પૈકી 65 પ્લોટ ખાલી કરી દીધા છે . જ્યારે બાકીના 17 પ્લોટ કાયદેસર હોવાથી ખાલી કરવામાં આવ્યા નથી . હાઇકોર્ટે ગૌચરની જમીન ૫૨ દબાણ કરનાર સરકારી અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવા અને તેમની સામે શું પગલા લીધા ? તે અંગે એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો હતો . આગામી મુદતમાં બનાસકાંઠા કલેકટર અને ડીડીઓને જોઇન્ટ રિપોર્ટ રજૂ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે .
બનાસકાંઠામાં સરકારી માલિકીના ગૌચરની જમીનના 82 પ્લોટ ખાનગી લોકોને આપી દેવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે , સરકારની ગૌચરની જમીનને કલેક્ટર દ્વારા ખાનગી વ્યકિતને આપી દેવામાં આવ્યા છે . આ પ્લોટ
છે .
જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે કલેક્ટર અને ડીડીઓને આખરી ચેતવણી આપતા