અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી
અમદાવાદમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે, નીલકંઠ ટ્રેડર્સનો માલિક જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહનો આજે જન્મદિવસ પણ હતો.
જતીન શાહે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું.અંબાજી પ્રસાદ મામલે જતીન શાહનની પોલીસે ધરપકડ કરી હતી.
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
क्राइम