બળેજમાં થતી ખનીજચોરી અટકાવવા આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ ખાણ ખનીજખાતાના અધિકારીની ચેમ્બરમાં થયા ફેસબુક ઉપર લાઇવ


બળેજમાં થતી ખનીજચોરી અટકાવવા આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ


ખાણ ખનીજખાતાના અધિકારીની ચેમ્બરમાં થયા ફેસબુક ઉપર લાઇવ


કઈ જગ્યાએ , કોણ , ક્યારે ખનીજચોરી કરી રહ્યું છે તેની લેખિતમાં માહિતી આપી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓને કાર્યવાહી કરવી નહીં હોવાનો કર્યો આક્ષેપઃ ખાણમાફિયાઓ સાથે અધિકારીઓની સાંઠગાંઠ હોવાથી ખનીજચોરો ‘ અમે મોટા મોટા હપ્તાઓ આપીએ છીએ , અમારા વિસ્તારમાં સાત ખાણ ચાલુ છે . તેવું ખુલ્લેઆમ કહેતા હોવાનું લેખિતમાં જણાવ્યું !


( પ્રતિનિધિ દ્વારા ) ભર્યા નથી તેવો આક્ષેપ કરીને આ મામલો હવે ગાંધીનગર જશે તેમ ઉમેર્યું હતું . અધિકારી મોદીએ નાથાભાઇ ઓડેદરાને વારંવાર વિડીયોગ્રાફી બંધ રવા જણાવ્યું હતું પરંતુ નાધાભાઇએ તેમને ' વિડીયોગ્રાફી બંધ કરાવી શકાશે નહીં , ઓફિસ સરકારી છે તમારી તેમ છતાં ખાણખનીજ ખાતાનો મુખ્ય અધિકારી આરેઠીયાએ તેમના નીચેના અધિકારી મોદી તેમજ તેમના સ્ટાફને જાણ કરી અને અમે ના પાડી હોવા છતાં રેડ કરાવી ત્યારે વોટસઅપ કોલથી વાત કરી હોય ત્યારે અમને પણ કોન્ફરન્સમાં લીધેલા હોયખાાની બાજુમાં હોવા છતાં અમને પૂછતા હોય કે આ ખાણ કર્યાં આવી છે ? અમુક શખ્સોની હાજરીમાં અમારી સાથે ફોન પર આવી વાત કરતા હતા તેવો નાયાભાઇ ઓડેદરાએ આક્ષેપ કરી ઉમેર્યુ કે આમાં આરેઠીયા તેમજ મોદી તથા તેમના સ્ટાફ મોટા ભ્રષ્ટાચારમાં સંકળાયેલા હોય તેવી પૂરેપૂરી શકયતા છે .


પોરબંદર તા . ૬ પોરબંદરની દરિયાઇપટ્ટી ઉપર અનેક જગ્યાએ ગેરકાયદેસર ખાણો ધમધમે છે અને ખાણખનીજ ખાતાની જ મીઠી નજર હેઠળ ખાણમાફિયાઓ બેફામ બન્યા છે . ત્યારે આમ આદમી


પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષે પોરબંદરમાલિકીની નથી , તમારે પોલીસને ખણ ખનીજ ખાતાના અધિકારીઓને બોલાવવી હોય તો બોલાવો રેકોર્ડીંગ બળેજ ગામે કયાં ગેરકાયદેસર ખાણો તો ચાલુ જ રહેશે , તમે લોકો જ કોણ ધમધમાવે છે તેની માહિતી આપી ખાણમાફિયાઓ સાથે ભળી ગયેલા હોવા છતાં તંત્રએ અગમ્ય કારણોસર છો . તમે ત્યાં જઇને પછી ખનીજચોરી રસ લીધો નથી તેવા આક્ષેપ સાથે આ કયાં થઇ રહી છે તેવું મને પૂછો છો ? આગેવાન ખાણખનીજ ખાતાના અને સરનામું મળતું નથી તેવું કહો છો અધિકારીની ચેમ્બરમાં ગયા ત્યારે પરંતુ તમે બધું જ જાણો છો . " તેવા ફેસબુકમાં લાઇવ થઇને અધિકારી ઉપર ગંભીર આક્ષેપ કરીને ખૂબજ ઉગ્ર ગંભીર આક્ષેપ કર્યા હતા બોલાચાલી કરી હતી . ત્યારબાદ અધિકારી તથા આ આગેવાન વચ્ચે લેખિત આવેદનપત્ર પણ આપ્યું હતું . વિડીયોગ્રાફી બંધ કરાવવા ઉગ્રશાબ્દિક લેખિત આવેદનપત્રમાં ગંભીર ટપાટપી પણ થઇ હતી પરંતુ ‘ આપ’ના આક્ષેપ આગેવાન ઝૂકયા ન હતા અને રેકોર્ડીંગ નાથાભાઇ ઓડેદરાએ આપેલા કર્યું હતું અને લેખિતમાં પણ વધુ એક લેખિત આવેદનમાં જણાવ્યું હતું કે આવેદન આપ્યું હતું . તા.૩-૧૨-૨૩ નો સવારે ૧૧ થી ૨ ના સમયે મેં ખાણ ખનીજ ઇન્ચાર્જના આરેઠીયાને ટેલીફોનથી જાણ કરેલ , તેમના દ્વારા અમારો વોટસઅપ કોલ રીસીવ ન થતાં અમે તેને વોટસએપ દ્વારા ટાઇપ કરી ટેક્ષ મેસેજ કરેલ કે બળેજ ગામની અંદર દૂધી વિસ્તારમાં પુનિતકોળીની ખાણ ઓળખાતી હોય તે ખાણની બાજુમાં ગેરકાયદેસર ખનન કરી પથ્થર કાઢી રહ્યા હોય તો તાત્કાલિક તમારા સ્થાનિક સ્ટાફને જાણ કર્યા વગર રેડ પાડશો તો ખાણ ખનીજ પથ્થરનો મોટો જથ્થો ચકરી , જનરેટર સાથે


અને


તેનું કારણ કે બીજે દિવસે સવારે આ ગેરકાયદેસર ખાણ ચલાવવાવાળા શો નાધાભાઇ સાથે ટેલીફોન કરી મને કહેલ હું મળવા માટે પોરબંદર આવું છું . ત્યારબાદ આ વ્યક્તિ નાધાભાઇને કહેવા લાગેલ કે અમે મોટા મોટા હમાઓ આપીએ છીએ . અમારી એક નહીં પણ આજુબાજુમાં અમારા સિવાયની સાત ખાણો ગેરકાયદેસર રીતે ચાલુ છે . તમારે જે કરવું હોય તે કરો અમારું કાંઇ નહીં થાય . તો આ ખરી હકીકત આ અધિકારી આરેઠીયા અને મોદી તથા એ વ્યક્તિનું મોબાઇલ લોકેશન તપાસ કરો તો ૧૦૦ % સાબિત થઇ શકશે કે આમાં બધા અધિકારીઓ સંકળાયેલા છે . અને અમારું અને બધા અધિકારી સાથેનું વોટસઅપ કોલ રેકોર્ડીંગ કાઢશો તો સત્ય ઉજાગર થઇ જશે . તેમ જણાવીને ઉમેર્યું છે કે અમારી આ માંગણી છે કે


રાજ્યના આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ નાથાભાઇ ઓડેદરાએ ફેસબુક ઉપર લાઇવ થઇને ખાણ ખનીજ ખાતાના અધિકારી મોદીની ચેમ્બરમાં જઇને ગંભીર આક્ષેપો કર્યા હતા તથા ખનીજચોરી અટકાવવા માટે તેઓ ગંભીર નહીં હોવાનું જણાવીને આક્રોશ ઠાલવ્યો હતો ત્યારની તસ્વીર ( તસ્વીરઃ જિજ્ઞેશ પોપટ ) છે જે તેની પણ તપાસ કરે તો મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે .


આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ નાથાભાઇ ભુરાભાઇ ઓડેદરા ખાણ ખનીજખાતાના અધિકારી મોદીની ચેમ્બરમાં ફેસબુક પર લાઇવ થતાં થતાં આવી પહોંચ્યા હતા અને તેમની સાથે રહેલ યુવાન નાધાભાઇની વિડીયોગ્રાફી કરતો હતો અને નાથાભાઇ દ્વારા અધિકારી મોદી ઉપર ગંભીર આક્ષેપ કરીને તેઓ ખાણમાફીયાઓ સાથે જોડાઇ ગયેલા છે અને તેથી જ ખનીજચોરી કાં ધઇ રહી છે ? કોણ કરી રહ્યું છે ? તેની માહિતી આપવા છતાં કોઇપણ પ્રકારના પગલાં ખાણખનીજ ખાતાએ મળી આવશે .


આ બધા ભ્રષ્ટ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને સરકારી આવક તથા વધારાની પ્રોપર્ટી , સંપત્તિ , બૅન્ક બેલેન્સ ચેક કરો તો આ લોકોએ જે ભ્રષ્ટાચાર કરીને સરકારી નોકરીનો ગેરઉપયોગ કરી મોટે પાયે ભ્રષ્ટાચાર કર્યો છે તે આપોઆપ સાબિત થઇ જશે.તેવો આક્ષેપ કરીને આમ આદમી પાર્ટીના રાજ્યના ઉપાધ્યક્ષ નાધાભાઇ ઓડેદરાએ ઉમેર્યુ હતું કે આ વિસ્તારમાં અનેક જગ્યા ગેરકાયદેસર પથ્થરની ખાણાં , લાઇમસ્ટોન તેમજ ગેરકાયદેસર નદીમાંથી રેતીઓ ચોરે


કારણકે અમે હાલમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હોય ત્યારે આવા કૌભાંડ થતા હોય ત્યારે આ વિસ્તારની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય તેવા પ્રયાસો હું સતત અને સતત મારી જાનના જોખમે કરતો હોય ત્યારે આ વિસ્તારને ન્યાય મળે અને લોકો સારીp કામગીરીથી વધારે જાગૃત થાય તેવી માંગણી કરું છું .


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post