પંચમહાલ / ઉજ્જવલા યોજનાના નામે ચાલતું કૌભાંડ ઝડપાયું, લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસૂલાયા

પંચમહાલ / ઉજ્જવલા યોજનાના નામે ચાલતું કૌભાંડ ઝડપાયું, લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસૂલાયા

મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે HP ગેસ એજન્સીમાંથી લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસુલવામા આવ્યાનું કૌભાંડ ઝડપાયું છે. ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીને ગેસ કનેકશનની કીટ મફત આપવાની હોય છે.

આ પણ વાંચોઃ વડોદરા બોટકાંડ મામલે વધુ એક આરોપી પોલીસના સકંજામાં, અત્યાર સુધીમાં 7ની ધરપકડછતાં એજન્સી દ્વારા લાભાર્થી પાસેથી રૂપિયા 500 જેટલા વસુલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સાથો સાથ 347 સિલિન્ડરની ઘટ અને રિફિલિંગ માટે વધારાની રકમ પણ વસૂલવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે.એજન્સી દ્વારા અત્યાર સુધીમા 4 હજાર 658 ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા છે..જિલ્લા પુરવઠા વિભાગે મહાકાલ HP ગેસ એજન્સી સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.-પંચમહાલમાં ઉજ્જવલા યોજનાના નામે ચાલતું કૌભાંડ ઝડપાયું

-મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે HP ગેસ એજન્સીમાંથી ઝડપાયું કૌભાંડ

-લાભાર્થી પાસેથી 500 રૂપિયા વસૂલવામાં આવ્યા હોવાની હકીકત આવી સામે

-જિલ્લા પૂરવઠા વિભાગ ટીમ દ્વારા લાભાર્થી સાથે સીધી ટેલીફોનીક વાત કરી ખરાઈ કરતા સમગ્ર કૌંભાંડનો થયો પર્દાફાશ

-હાલ 50થી વધૂ લાભાર્થી સાથે વાત કરતા એજન્સી દ્વારા 500 વસૂલવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું

-347 સિલિન્ડરની ઘટ અને રિફિલિંગ માટે વધારાની રકમ પણ વસૂલવામાં આવી હોવાની હકીકત પણ સામે આવી

-ઉજવલ્લા યોજના હેઠળ લાભાર્થીને ગેસ કનેકશન કીટ મફત આપવામાંની હોય છે

-છતાં એજન્સી દ્વારા લાભાર્થી પાસેથી રૂપિયા 500થી 600 વસૂલવામાં આવ્યા છે

-એજન્સી દ્વારા અત્યાર સુધીમાં 4658 ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા છે

-જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મહાકાલ HP ગેસ એજન્સી સામે કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી

Patan live news GJ 24

Govabhai p ahir 


  

Post a Comment

Previous Post Next Post