Vibrant Gujarat 2024 / PM મોદી પહોંચ્યા અમદાવાદ, એરપોર્ટ પર કરવામાં આવ્યું સ્વાગત

Vibrant Gujarat 2024 / PM મોદી પહોંચ્યા અમદાવાદ, એરપોર્ટ પર કરવામાં આવ્યું સ્વાગત

ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર PM મોદીનું આગમન થઈ ચૂક્યું છે. પીએમનું સ્વાગત કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અગાઉથી જ એરપોર્ટ પહોંચી ગયા હતા. એરપોર્ટથી જ પીએમ ગાંધીનગર જવા રવાના થશે. ગાંધીનગરને દુલ્હનની જેમ સોળ શણગારથી સજાવ્યું છે.

Patan live news GJ 24

Govabhai p ahir 

  

Post a Comment

Previous Post Next Post