સાંતલપુરના વારાહીમાં પાણી પુરવઠા પાછળથી પસાર થતી પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ


 સાંતલપુરના વારાહીમાં પાણી પુરવઠા પાછળથી પસાર થતી પાઇપલાઇન લીકેજ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ

વળી સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભરવાડ માંથી હાઈને જવાના મુખ્ય માર્ગ ઉપર પાણીની પાઇપલાઇન લીજ હજારો લિટર પાણીનો વેકાટ થઈ રહ્યો છે આ પાણીની પાઇપલાઇન પાણી પુરે છે પાછળથી જ પસાર થાય છે ખાપણી પુરવઠાના અધિકારીખંને આ પાણીની પાઇપ લેર કરવાનું ટાય નથી , વારાહી ખાતે પશુઓ અને લોકો માટે ભરવાડ વાસમાંથી હાઇવે ઉપર જવા માટે સીધો રો બનાવવામાં આવ્યો છે પણ આ રસ્તા ઉપર બે થી બણ જગ્યાએ પાણીની પાઇલ તૂટેલી હોયઝીના કારણે કદી હોય તેને લઈ લોકોને ત્યાંથી પસાર થવું | મુખ્ય બની રહ્યું છે . પક્ષીની પાઇપલાઇન બે મહિનાથી પાળી પુરવઠાના અધિકારીઓને રિપેર કરવાની ત નાય તેવું દેખાઈ રહ્યું છે .

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ








Post a Comment

Previous Post Next Post