કચ્છ માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાએ રાપરના રણમાં જ વિરોધાત્મક છાવણી નાખી છે


કચ્છ માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાએ રાપરના રણમાં જ વિરોધાત્મક છાવણી નાખી છે

રણમાં નમકના 200 થી વધુ કારખાનાનો ધમધમાટ પણ અગરિયા માટે પ્રવેશબંધી

મામલતદાર કહે છે રેવન્યુ જમીન નથી , વનતંત્ર કહે છે જીપીએસથી જોવું પડશે

 સામખિયાળી  મજૂરોને મનાઈ તો કારખાનાકાં ?

રા ૫૨ - ભચાઉના તાલુકાના રણમાં 200 થી વધુ મોટા નમકના કારખાના બોરના પાણીથી પકાવેલું મીઠું ઉલેચી રહ્યા છે પણ આજે વિસ્તારમાં નમકના અગરિયાઓને પ્રવેશબંધી છે . વનતંત્રના આવા બેવડા ધોરણ વચ્ચે ત્રણ દિવસથી આ કારખાનાનો વિરોધ કરી રહેલા માતૃભૂમિ સરક્ષણ સંસ્થાએ પોતાનું આંદોલન અવિરત ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી કારખાના સામે પગલાં નહીં લેવાય દરમિયાન આજે મહેસુલ , પોલીસ , વનતંત્રની સંયુક્ત ટીમ અનશન સ્થળે રણમાં પહોંચી હતી અને ફોરેસ્ટની જમીન છોડી અન્યત્ર લડત ચલાવવાનું કહેતા આંદોલનકારીઓએ મોટા ઉદ્યોગપતિ સાથે તંત્ર સાઠ ગાંઠ કરતું હોવાનું આક્ષેપ કર્યો છે .

ઘુડખર અભ્યારણ્ય વિભાગ દ્વારા રાપર મામલતદારને પત્ર લખી શિકારપુરથી માણાબા અભ્યારણ્યમાં વર્ષોથી દર સીઝને નાના અગરિયાઓ પાળા કરીને મીઠુ પકવતા હોય છે . જેઓને સરકાર દ્વારા અગાઉ મંજૂરી આપેલ છે ત્યારે એ સવાલો થાય છે કે હમણાં ડાક દિવસો અગાઉ અગરિયાઓને પ્રવેશની મનાઈ કરાઈ હતી બીજી બાજુ હાલે બસો ઉપર મીઠાના ગેરકાયદેસર કારખાનાઓ કોની

માતૃભૂમિ સંરક્ષણના પ્રમુખ શિવુભા દેશરજી જાડેજા અને તેમની સાથે હાઇવે પટ્ટી આસપાસના ગ્રામજનો દ્વારા પહેલા નાના રણમાં અને ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે આંદોલન કરાયા બાદ આજે રાપર  કાનમેર સુધીના રણમાં પહોંચ્યો હતો પરંતુ મીઠાના કારખાનાઓને નિહાળીને સાંજે પરત ફર્યો હતો . કોઈ નક્કર કામગીરી ના કરતા આંદોલન કારીઓ નિરાશ થયા હતા . આ મુદ્દે રાપર મામલતદાર  મંજૂરી થી ધમધમી રહ્યા છે ? આજે ટીમો ચેકીંગમાં ગઈત્યારે મીઠાના કારખાનાઓ ચાલુ હતા . મોટા મોટા મશીનો ગાડીઓ નાનારણમાં હતી . ઘુડખર વિભાગદ્વારા એવું બહાનું કરાયું હતું કે વડી કચેરી દ્વારા જીપીએસ સિસ્ટમથી જોવું પડશે . બાદમાં ખબર પડશે પણ તંત્ર દ્વારા રૂબરૂ જોયા છતાંય કોઈ કામગીરી ના કરતા અનેક

રાપર તાલુકના કાંઠાળ પટ્ટીમાં ગેરકાયદેસર ઉભા થયેલા મીઠાના કારખાનાઓને દૂર કરવા કચ્છ  મામલતદાર જે.એમ. પ્રજાપતિ , વન વિભાગ અને ગાગોદર પોલીસ સાથે મોટો કાફલો ભીમ દેવકાથી  પ્રજાપતિએ જણાવ્યું હતું કે અહીં બેઠેલા અનશન આંદોલનકારીઓ ... અનુસંધાન પાના નં . 12

સવાલો ખડા થયા હતા .


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ


 

Post a Comment

Previous Post Next Post