દર્દીએ મા કાર્ડ બતાવ્યું હોવા છતાં સારવારના 8.96 લાખ વસૂલ્યા મા કાર્ડ હોવા છતાં સારવારના પૈસા વસૂલનારી સ્ટર્લિંગને 44 લાખનો દંડ

 દર્દીએ મા કાર્ડ બતાવ્યું હોવા છતાં સારવારના 8.96 લાખ વસૂલ્યા મા કાર્ડ હોવા છતાં સારવારના પૈસા વસૂલનારી સ્ટર્લિંગને 44 લાખનો દંડ

ૐ દર્દીની ફરિયાદને આધારે તપાસ બાદ સીડીએચઓની કાર્યવાહી

જણાવ્યું કે , દર્દીની ફરિયાદ હતી . કે , સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગયા વર્ષે ઇમર્જન્સીમાં સારવાર માટે હતા . હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના સ્ટાફને મા કાર્ડ પણ બતાવ્યું હતું , તેમ છતાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા મા કાર્ડના આધારે સા ૨ વા ૨ આપવાને બદલે રોકડા રૂપિયા ભરાવ્યા હતા . આથી બીજા દિવસે અમે હોસ્પિટલના કસ્ટમર કેરમાં ફોન કરીને અમારી પાસે મા કાર્ડ હોવા છતાં રોકડ કેમ ભરાવો છે તેમ કહ્યું હતું . જોકે તેમ છતાં તેમણે મા કાર્ડમાં સારવાર આપવાને બદલે અમારી પાસે સારવારના રૂ . 8.96 લાખ રૂપિયા લીધા હતા .  તપાસ કરવામાં આવી હતી , જેમાં દર્દીની પાસે મા કાર્ડ હોવાની સાથે તેમણે કરેલી ફરિયાદમાં તથ્ય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું .

। દર્દીઓને ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહે તે માટે રાજ્યસરકારની મા ર કાર્ડ અને પીએમજેવાય ( પ્રધાનમંત્રી ।જન આરોગ્ય યોજના ) અમલમાં છે , પણ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલે એક દર્દી પાસે મા કાર્ડ હોવાછતાં રૂ . 8.96 લાખ ભરવા ફરજ પાડી હતી . આ અંગે દર્દીએ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ( સીડીએચઓ ) ને ફરિયાદ કરતા તપાસ ક ૨ વામાં આવી હતી . અને રૂ . 8.96 લાખ દર્દીને પાછા અપાવવાની સાથે હોસ્પિટલને 44 લાખનો દંડ કર્યો હતો .

તપાસ દરમિયાન આ મામલે સ્ટર્લિંગ હોસ્પિટલને આ મામલે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે , દર્દીએ મા કાર્ડ ન હોવાનું જણાવ્યું હતું . આ અંગેની તપાસ કર્યા બાદ અમે સ્ટર્લિંગ હોસ્પિટલને દર્દી પાસેથી સારવાર ખર્ચના રૂ . 8.96 લાખ પરત કરવાની સાથે નિયમ પ્રમાણે સારવારના ખર્ચની પાંચ ગણી રકમ એટલે કે , રૂ . 44 લાખ સરકારમાં જમા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે .

?  ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર ( સીડીએચઓ ) ડો . શૈલેષ પરમારે

આ દર્દીની ફરિયાદને આધારે


Post a Comment

Previous Post Next Post