બનાસકાંઠા જિલ્લામાં અલક અલગ બે તાલુકા દુઃખદ સમાચાર

 બનાસકાંઠા જિલ્લામાં અલક અલગ બે તાલુકા દુઃખદ સમાચાર


# ડીસા તાલુકાના કુચાવાડા સ્વ પ્રકાશભાઈ બાબુભાઈ રોબસીયા અને . # વાવ તાલુકાના મોરીખા ગામ ના હૅગોળભાઈ ઠાકોર ની દીકરી અને ભેંસ બંને એક સાથે વીજળી પડતા મૃત્યુ પામ્યા વીજળી પડવાથી અવસાનના સમાચાર સાંભળી ખુબજ દુઃખની લાગણી અનુભવું છું . પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માઓને શાંતિ આપે અને એમનાં બન્ને પરિવાર જનોને આ અણધારી આફતને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું


ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ ઓમ્ શાંતિ


patan live news GJ 24

Post a Comment

Previous Post Next Post