Homeलोकल खबरे મોરબીમાં યુવકને પગાર માગવા મામલે ઢોર માર મારતા લોકોમાં byAyar govabhai patabhai -November 24, 2023 0 મોરબીમાં યુવકને પગાર માગવા મામલે ઢોર માર મારતા લોકોમાં રોષ ફેલાયો, અનુસૂચિત સમાજના આગેવાનો કલેક્ટર કચેરી પહોંચ્યા, અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી કલેક્ટર કચેરી ન છોડવાની ચીમકી આપી...Patan live news GJ 24 Tags लोकल खबरे Facebook Twitter