સાંતલપુરના ફાંગલીથી વહેલી સવારે 5.30 વાગ્યે ભાણેજના લગ્નમાં કચ્છ જવા નીકળેલા બ્રાહ્મણ પરિવારને અકસ્માત




 સાંતલપુરના ફાંગલીથી વહેલી સવારે 5.30 વાગ્યે ભાણેજના લગ્નમાં કચ્છ જવા નીકળેલા બ્રાહ્મણ પરિવારને અકસ્માત

શાહુડીને બચાવવા જતાં કાર ખાડામાં ઊંધી વળી જતાં પતિ - પત્ની , પુત્રી અને ભત્રીજીનાં મોત થયાં

ગામથી 2 કિમી દૂર પાણી ભરેલા ખાડામાં પલટેલી કારમાં પાણી ભરાઈ જતાં ગુંગળામણથી ચારેયના મોત

 સાંતલપુર , પાટણ  તત્કાળ બહાર ન કાઢી શકાયા , ગુંગળાઇને પાણી પી જતાં મોત નીપજ્યાં એચ.ડી

સાંતલપુર તાલુકાના ફાંગલીથી ચારણકા રોડ પર બુધવારે વહેલી સવારે 5:30 કલાકે એક કાર પાણી ભરેલી ચોકડીમાં ખાબકતાં બંધ કારમાં પાણીની અંદર ગૂંગળાઈ જવાથી પતિ , પત્ની , પુત્રી અને ભત્રીજી સહિત બ્રાહ્મણ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા . પરિવાર  સાંતલપુર પીએસઆઇ મકવાણાએ જણાવ્યું હતું કે બુધવારે વહેલી સવારે કાર રસ્તાની બાજુમાં આવેલ ચોકડીઓમાં ભરેલ પાણીમાં કાર ઊંધી પલટી મારી જતા અંદર બેઠેલા લોકો નીકળી ન શકતાં કારમાં ફસાઈ હતી ગામલોકોને જાણ થતાં દોરડાઓની મદદથી પાણીમાંથી કાર બહાર કાઢી હતી પણ તેમાં વધુ સમય પસાર થઈ જતાં કોઈને બચાવી શકાયા નહોતા . સાંતલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરતાં તબીબે પાણી પી જતાં અને અંદર જ ગુંગળાઇ જતાં ચારેયના મોત થયાનું પ્રાથમિક કારણ જણાવ્યું હતું .

કચ્છના ગાંગોદર ખાતે ભાણેજના મામેરા પ્રસંગે જવા ફાંગલી ગામેથી નીકળ્યો હતો ત્યારે બે કિમી દૂર જતાં રસ્તા પર શાહુડી આવી જતાં તેને બચાવવા જતાં ચાલકે કાબુ ગુમાવતાં  કમનસીબમૃતકો મહેન્દ્રભાઈ કાંતિલાલ જોશી , ઉ.વર્ષ . 42 ભાવિનાબેન મહેન્દ્રભાઈ જોશી , ઉ.વર્ષ .38 દિશાબેન મહેન્દ્રભાઈ જોશી , ઉ.વર્ષ .13 ઉર્વશીબેન મુકેશભાઇ જોશી , ઉ.વર્ષ .15  

ચોકડીમાં ઊંધી વળી જતાં કારમાં  ભાવિનાબેન મહેન્દ્રકુમાર જોષી , મળતા જાતે બહાર નીકળી શકતાં ચારેયમૃતકોડ્રાઇવર સીટ પર આવી જતા બાઈગયા હતા

સવાર તમામના મોત નીપજ્યાં હતા . ચારેય મૃતકોની એકસાથે અંતિમવિધી નીકળતાં ગામમાં માહોલ ગમગીન બન્યો હતો .  દીકરી અને ભત્રીજી સાથે કચ્છના ગાંગોદર ગામે તેમની ભાણેજના લગ્નના મામેરા પ્રસંગે જવા નીકળ્યા હતા ત્યારે ગામથી બે કિલોમીટ ૨ ચારણકા ગામ તરફ રોડ પર શાહુડી આવી જતાં તેને બચાવવા જતાં કારચાલકે સ્ટીયરીંગ ઉપરનો કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડની પાણી ભરેલી ચોકડીમાં ગાડી ઊંધી વળી જતાં કારમાં પાણી ભરાઈ ગયા  અંદર બેઠેલા ચારેયના ગૂંગળાઈ જવાથી મોત થયા હતા . બાદમાં ગામલોકોને ખબર પડતાં રસ્સા વડે ટ્રેકટર સાથે બાંધીને કારને બહાર ખેંચી હતી અને અંદર બેઠેલા લોકોને બહાર કાઢી તમામને સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખસેડ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબો દ્વારા તપાસ કરાઇ ત્યારે તમામ મૃત જણાયા હતા . મૃતકોની લાશનું સાંતલપુર  ફર્સ્ટ પર્સન હતું કે કાર રોડની સાઇડના ખાડામાં ઉભી હાલતમાં  ઘટના સ્થળ પર પહોંચેલા ભરત આહિરે જણાવ્યું

ગરકાવ થઈ ગઇ હતી.જેને લીધે કારમાં પાછળ બેઠેલા સભ્યો પણ આગળની સીટના ભાગે આવી ગયા હતા . કારમાં પણ પાણી ભરાઈ ગયું હતું.અમે ટ્રેકટર સાથે રસ્સા વડે બાંધીને કારને સીધી કરી તમામને બહાર કાઢ્યા હતા . રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયા બાદ લાશ વાલી વારસોને સોંપી હતી અને તે પછી અંતિમવિધી કરી હતી . શાહુડીનું પણ મોત થયું હતું . અનુસંધાનપાના નંબર 2 પર

સાંતલપુર તાલુકાના ફાંગલી ગામના રહેવાસી અને ધંધાર્થે મુંબઈ રહેતો પરિવાર ભાણેજના લગ્નપ્રસંગે બે દિવસ અગાઉ વતનમાં આવ્યો હતો . વહેલી સવારે લગ્નમાં જવા માટે મહેન્દ્રભાઈ

રસ્તામાં આવેલી શાહુડીનું પણ મોત


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post