પાટણના પંચમુખી કોમ્પલેક્ષમાં ઓટોમોબાઇલ્સની દુકાનનું શટર તોડી તસ્કરો ધૂસ્યા હતા પાટણમાં એકજ રાતમાં દુકાન અને પાર્લરમાં તસ્કરો ત્રાટક્યા , તસ્કરો સીસીટીવીમાં કેદ
પાટણના હાઇવે વિસ્તારમાં પાર્લરનું શટર તોડી તસ્કરો માલ સામાન ચોરી ગયા પાટણમાં દુકાનનું શટર તોડી ચોરી કરતા તો સીસીટીવીમાં કેદ
ઉપરાંત ભગવાડા દરવાજા નજીક
આવેલ
વેરાઈ ચકલા વિસ્તારમાં પંચમુખી કોમ્પલેવમાં શત્રે 2 વાગ્યા આસપાસ વિક્રમ પટેલની ૐમયા ઓટોલોમાઈસની સેરપાર્કની દુદાનમાં કાટર તોડી ચોરીનો પ્રમ કર્યો હતો . સદનસીબે કોઈ વસ્તુની ચોરી થઈ ન હતી પરંતુ દુદ્દીન બહાર લગાવેલા સીસીટીવી કેમેરામાં માઁ ચેરીના પ્રવાસની પરના ક થઈહતી . આ અંગે વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી . પોલાસ દ્વારા વેપારીઓના દુકાનોમાં પડેલ માલ સામાનની સુરક્ષા માટે નાઈટ પેટ્રલિંગ જ કરવા માંગ કરી છે .
પાટામાં મધરાત્રે કાઇને વિસ્તારનું એક પાર્લરને તસ્કરોએ નિશાન
બનાવી માન સન્માનની ચોરીને અંજામ આપ્યો હતો . તેમજ જારમાં ઓઢી કૌભાઈની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરતા તસ્કર . સીસીટીવીના કૈદ થયાં હતાં . શહેરમાં રાત્રી દરમિયાન હાઈવે વિસ્તાર તેમજ અંદર તસરનો
આતંક શરૂ થતા વેપારીઓમાં ચોદનો યં પ્રસરતા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવા માટે માંગ ડી છે . પાટણ રાહેરમાં ચકાસ્યા હાઇવે ઉપર આવેલ ગોહાન ગોડીથી દાંતાપુર લિંક રોડ ઉપર રોટલિયા હનુમાન જ્ઞાની સાથે આવેલા વિષ્ણુ પટેલના શિવમ ડેરી પાર્લરનામની દુનમાં રાત્રીના સમ્મે તસ્કરો દ્વારા સેંટર તોડી અંદર પ્રવેશ કરી રોકા રામ અને પાર્લરમાંથી મદ સામાન ચીરી કરી ફરાર થઈ ગયા હતા .