બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં ગોલમાલ થયાની રાવ


 બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં ગોલમાલ થયાની રાવ

Co ગુજરાતની 

સરકારી અનાજ પુરવઠા ગોડાઉનમાં ગોલમાલ સાથે CCTV કેમેરા બંધ કરીને ગોડાઉનમાં અનાજની ગાડીઓ ભરાવવામાં

આવી રહી હોવાના આક્ષેપ પુરવઠો ગોડાઉનના | સીસીટીવી . કેમેરા બંધ કરીને ટેકનિકલ ઈમ્યુનો ખોટો રિપોર્ટ બતાવીને મોટા પાયે ગોલમાલ કરીને અનાજ પુરવઠાની ગાડીઓ ભરવામાં આવી રહી છે . તેવા આક્ષેપો થઈ રહ્યા છે .

સુનિલભાઈ ગૌકાળી - ભાભર મીલીભગત અધિકારીઓ જોવા મળી રહી છે .. જેમાં ખાતે ગોડાઉન મેનેજર સતત ગોલમાલ કરતાં હોવાની રાવપુરવઠા ગોડાઉનના તમામ ગેરહાજર રહીને મજુરો પાસે સીસીટીવી કેમેરા બંધ કરીને મોટા પાયે ગોલમાલ કરાવીને ગોડાઉનમાં અનાજની લાગતાં વળગતા સ્થાનિક ગાડીઓ મોટા પાયે તંત્રને અંધારામાં રાખીને ભરાવવામાં આવી રહી હોય અનાજ પુરવઠાનુ બારો તેવા આક્ષેપો થતાં અનેક તર્કબારીયુ કરતા હોવાની વિગતો વિતર્કો સર્જાયા છે.ભાભર પ્રકાશમાં આવી છે.અનાજ

બનાસકાંઠા નાં સરહદી વિસ્તાર એવા ભાભર ખાતે સરકારી અનાજ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા બંધ કરીને ગોડાઉન મેનેજર અને જવાબદાર તંત્રના ઉઠી છે ...

અનાજ ગોડાઉનમાં મજુરો દ્વારા કોઈપણ જીતની નોંધ કે ગણતરી રાખ્યા વગર અનાજની ગાડીઓ ભરાવીને મોટાપાયે ગોલમાલ થતી


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post