ગુજરાત સરકાર કચ્છ ના રાપર તાલુકાના રામવાવ દબાણો દૂર કયારે કરશે તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો એક તરફ છેલ્લા ચાર દિવસથી એક વ્યક્તિ દબાણ દૂર કરવા અનશન પર બેસવાનો નિણૅય કરી ને તબિયત ખરાબ થવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવુ લાગે છે નગરપાલિકા કે તાલુકા પંચાયત જેને લાગુ પડતું હોય તે જાગે તેવી માંગ



ગુજરાત સરકાર કચ્છ ના રાપર તાલુકાના રામવાવ દબાણો દૂર કયારે કરશે તે પ્રશ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યો એક તરફ છેલ્લા ચાર દિવસથી એક વ્યક્તિ દબાણ દૂર કરવા અનશન પર બેસવાનો નિણૅય કરી ને તબિયત ખરાબ થવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય તેવુ લાગે છે નગરપાલિકા કે તાલુકા પંચાયત જેને લાગુ પડતું હોય તે જાગે તેવી માંગ


રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર જમીન દબાણ દુર કરવા આન્નસન આંદોલન તારીખ 28 ના રોજ સવારે 11 : 00 થી આન્નસન આંદોલન શરૂ કરવામાં આવ્યો આજે ચાર દિવસ થયા છેલ્લા પાંચ વર્ષથી ગૌચર જમીન મુદ્દે લડત ચલાવી રહેલા એક વર્ષ અગાઉ રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન નો પ્રયાસ કર્યો હતો પોલીસે નિષ્ફળ કર્યો હતો રાપર તાલુકા પંચાયત કચેરી ફરજ બજાવતા ટીડીઓ દ્વારા બાંહેધરી આપી હતી છતાંય કોઈ કાર્યવાહી ન થતાં રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે અન્નશન આંદોલન શરુ કરાયું હતું આજે ચાર દિવસે રાજકીય તેમજ તંત્ર ના પેટનું પાણી નથી હલ્યું તાત્કાલિક ધોરણે વહીવટી તંત્ર દબાણ દુર કરવા કામગીરી કરે તેવી માંગ કરવામા આવી હતી . એક બાજુ આપણા દેશના વડા પ્રધાન કહેતા હોય છે કે ભસ્ટાચાર દુર કરવામા માટે ભાજપ સરકાર હમેશા જનતા સાથે હોય છે તો આ ગૌચર જમીન ઉપર દબાણ કરવામા આવ્યુ ત્યારે કોઈ નેતાઓ કેમ આગળ નથી આવતા એ મોટો પશ્ન છે કચ્છમાં ધણી જગ્યાઓ દબાણ છે તો શું સરકાર ના અધીકારીઓને ખબર નઈ હોય એ પણ એક વિષય છે જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના દબાણ કરે તૌ તોડી પાડવામા આવે છે તો કચ્છમાં ગૌચર જમીન કેમ ખાલી કરાવવામા નથી આવતી ? આ લોકશાહી દેશ મા બધાને જીવાનો


હક છે ગોચર જમીન ઉપર દબાણ કરશે તો ગો માતા ક્યા જશે ? તંત્ર રામવાવમાં આ દબાણ ક્યારે દુર કરવામા આવશે . યોગ્ય તપાસ થાય તો મોટા મોટા અધીકારીઓ ના પણ નામ ખુલશે એવુ ચર્ચાઓ થઈ રહિ છે સરકારી કર્મચારી હોય તે જનતા માટે કામ કરતા હોય છે કલેક્ટર.આઈ.જી . એસ.પી. પોલીસ અધીકારી . કે મિડિયા ના કર્મચારીઓ એ હમેશ જનતા માટે હાજર જ હોય છે ત્યારે ટી.ડી.ઓ સાહેબનો સપર્ક કરતા ત્યારે જણાવવામા આવ્યુ કે હું છુટો થઈ ગયો છું મને શિવુભા બાબતે કઈ માહિતી નથી એવુ જણાવવામાં આવ્યુ હતુ માહિતી હોવા છતા પણ ના આપી આ શું જનતા માટે કામ કર્યુ હશે અધીકારીએ એવુ તો લાગી નથી રહ્યુ . ટી.ડી.ઓ દ્રારા બાહેધરી અપી તો પણ તપાસના નામે શુન્ય કામગીરી કરવામા આવી શું કચ્છમાં ગોચર જમીન ઉપર કબજો કરશે તો ગોમાતા ક્યા જશે . કચ્છમાં અધીકારીઓ કહે છે ભસ્ટાચાર હોય તો કહો અમે લડશુ પરંતુ કચ્છમાં ગોચર જમીન માટે લડે છે એને સપોર્ટ આપવાના બદલે ભસ્ટાચારીઓ સાથે મળીને કામ કરે છે એવુ લાગે છે શું નડે છે ? કોની ભલામણ છે ? કે ગોચર જમીન


ઉપર કબજો કરીને બેઠા છે ? ભસ્ટાચારીઓ ઉપર કાર્યવાહી કરવાના બદલે રેઠા ફરી રહ્યા છે . કચ્છમાં ભસ્ટાચારીઓ નો હબ બની રહ્યો છે . રીપબ્લિક ઈન્ડિયા ટુડેના પ્રતીનીધી શીવુભાનો સપર્ક કરતા તેમણે જણાવ્યુ કે જાયા લગીન ગોચર જમીન ખાલી નઈ થાય ત્યા લગીન અન નઈ લવ ચોથા દિવસે તબીયત બગડી રહી છે અનસન નો તંત્ર ધ્યાન કેમ નથી આપતુ શું ખરેખર સરકાર ને સાથ સહકાર અને અધીકારીઓ ને આપવો જોઈએ પરંતુ એ પણ ગુલાબી નોટ થી રંગાઈ ગ્યા હોય એવી ચર્ચાઓ થઈ રહી છે


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post