ડીસાપાસેથી પોલીસે ગેરકાયદેસર રેતી ભરી જતાં ચાર ડમ્પર ઝડપ્યા


 

ડીસાપાસેથી પોલીસે ગેરકાયદેસર રેતી ભરી જતાં ચાર ડમ્પર ઝડપ્યા

 ડીસા  ભરી પસાર થઇ રહ્યા હતા . પોલીસે ચારેય ડમ્પરોને થોભાવી પૂછપરછ કરતા રોયલ્ટી ભર્યા વગર અને તાડપત્રી નાખ્યા વગર આ ડમ્પર પસાર થતાં હોવાનું માલુમ પડ્યું હતું . જેથી ડીસા તાલુકા પોલીસે ચારેય ડમ્પરોને જપ્ત કરી ડીસા તાલુકા પોલીસ મથકે લાવ્યા હતા અને ચાર ડમ્પર સહિત અંદાજિત 80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત માલિકો સામે કાર્યવાહી હાથ ધરી હતી .

ડીસા પાસેથી ગેરકાયદેસર રેતી ભરી જતા ચાર ડમ્પર બુધવારે ઝડપાયા છે . તાલુકા પોલીસે અંદાજીત 80 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ડમ્પર માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

ડીસા તાલુકા પોલીસ બુધવારે પેટ્રોલિંગમાં હતી તે સમયે મહાદેવીયા પાસેથી ચાર ડમ્પરો રેતી


patan live news GJ 24

govabhai p ahir



Post a Comment

Previous Post Next Post