સાંતલપુર ગામે એક ગરીબ પરિવાર ઝુંપડા માં લાગી આગ...* *સવારે પરિવાર ના માતા પિતા ખેતર માં પાણી વારવા ગયા હતા તે સમયે લાગી આગ...*




 સાંતલપુર 


*સાંતલપુર ગામે એક ગરીબ પરિવાર ઝુંપડા માં લાગી આગ...*


*સવારે પરિવાર ના માતા પિતા ખેતર માં પાણી વારવા ગયા હતા તે સમયે લાગી આગ...*


*સવાર ના સમયે ઠંડી નો માહોલ વધતા માતા પિતા એ નાનાં બાળકો ને તાપણું કરીદીધું હતું...*


*ઠંડી થી બચવાં માટે બાળકો તાપણે બેઠા હતા તે સમયે એક ચીંગારી ઝુંપડા માં લાગતા જોત જોતા માં ઝૂંપડું ભભુકી ઉઠીયું...*


*ખેત મજૂરી કરતા માતા પિતા ને પોતાના ઝુંપડા માં આગ દેખાતા માતા એ પોતાના બાળકો ને બચવવા દોઠ મૂકી...*


*ઝુંપડા માં આગ વિકરાડ રૂપ ધારણ કરે તે પહેલા માતા એ પોતાના બાળકો ને સહી સલામત બચાવી લેવાયા...*


*ઝુંપડા માં વિકરાડ આગ માં ઘર વખરી. પાણી ની મોટર વગેરે બરીને ખાખ...*

*ગરીબ

 પરિવાર ને તંત્ર તરફ થી યોગ્ય વળતર મળે તેવી માંગ...*


Patan live news GJ 24

Govabhai p ahir

Post a Comment

Previous Post Next Post