આલુવાસમાં ચંડેશ્વર મહાદેવ તીર્થને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માંગ યાત્રિકોની સુવિધામાં વધારો કરવા ગ્રાન્ટ ફાળવવા માંગ કરાઈ

 આલુવાસમાં ચંડેશ્વર મહાદેવ તીર્થને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માંગ

યાત્રિકોની સુવિધામાં વધારો કરવા ગ્રાન્ટ ફાળવવા માંગ કરાઈ

 | પાટણ  આલુવાસ સ્થિત ચંડેશ્વર તેમજ મંદિર પરિસરનો વિકાસ થાય મહાદેવ મંદિર પૌરાણિક અને તે માટે યાત્રાળુઓ માટે યાત્રિક ધાર્મિક રીતે ખૂબ જ મહત્વ ધરાવતું ભવન , ભોજનશાળા , આંતરિક પવિત્ર સ્થાન છે તેમજ ગુજરાતનું રસ્તાઓ , પાર્કિંગ શેડ , પીવાના એકમાત્ર પાંડવ મંદિર આલુવાસ પાણીની સુવિધા , સત્સંગ હોલ , ધામે પ્રસ્થાપિત કરવામાં આવેલું યજ્ઞશાળા , કોતરણીકામ , નકશી છે . ત્યારે પિતૃ તર્પણ માટે પૌરાણિક કામવાળો પ્રવેશદ્વાર પેવરબ્લોક , ધાર્મિક સ્થાન હોવાથી અહીં જળસંયચ , વૃક્ષારોપણ , શૌચાલય સ્થાનિક અન્ય રાજ્યોના અનેક જેવા વિવિધ કામો મંજૂર કરવા અને શ્રદ્ધાળુઓ પણ દર્શને આવે છે ત્યારે ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રીને પત્ર અહીં યોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય લખી રજુઆત કરી છે .

સાંતલપુર તાલુકાના યાત્રાધામ આલુવાસમાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ ચંડેશ્વર મહાદેવ મંદિર ખાતે યાત્રિકો માટે સુવિધામાં વધારો કરવા અને તેને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ છે .


patan live news GJ 24

govabhai p ahir


Post a Comment

Previous Post Next Post