ઉમરેઠના બાજીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, ઉતરાયણ પર્વમાં સાજના સુમારે વિવાદીત ગીત વગાડતા મામલો બીચક્યો


  ઉમરેઠના બાજીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, ઉતરાયણ પર્વમાં સાજના સુમારે વિવાદીત ગીત વગાડતા મામલો બીચક્યો

ઉમરેઠના બાજીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ

ઉતરાયણ પર્વમાં સાજના સુમારે વિવાદીત ગીત વગાડતા મામલો બીચક્યો

એક સમાજના લોકોની  લાગણી દુભાતા થઈ બોલા ચાલી

મામલો ઉગ્ર બનતા બાજીપુરાના સરપંચ સહિત યુવાનોએ પોલીસને જાણ કરી

ખંભોળજ પોલીસ  ઘટના સ્થળે પહોંચી હતી

પોલીસે બે કોમ વચ્ચેનો મામલો થાળે પાડ્યો

રાજ્યમાં હાલ ઉત્તરાયણનું પર્વ ચાલી રહ્યું છે, નાના મોટા વૃદ્ધ તમામ પતંગ ચગાવીને આનંદ માણી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આણંદના  ઉમરેઠના બાજીપુરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.જ્યાં ઉતરાયણ પર્વમાં સાજના સુમારે વિવાદીત ગીત વગાડતા મામલો બીચક્યો હતો.

મામલો ઉગ્ર બનતા બાજીપુરાના સરપંચ સહિત યુવાનોએ પોલીસને જાણ કરી

એક સમાજના લોકોની લાગણી દુભાતા બોલા ચાલી થઈ હતી.જે બાદ મામલો ઉગ્ર બનતા બાજીપુરાના સરપંચ સહિત યુવાનોએ પોલીસને જાણ કરી હતી, અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બાજીપુરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુસર પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો.

Patan live news GJ 24

Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post