ગાંધીનગરના અડાલજમાં રૂપિયાની લેતી દેતી મામલે થયું જાહેરમાં ફાયરીંગ, આ ગોળીબારમાં એક યુવાનને પગમાં વાગી ગોળી


 ગાંધીનગરના અડાલજમાં રૂપિયાની લેતી દેતી મામલે થયું જાહેરમાં ફાયરીંગ, આ ગોળીબારમાં એક યુવાનને પગમાં વાગી ગોળી

ગાંધીનગર અડાલજ ખાતે થયું ફાયરીગ

રૂપિયાની લેતી દેતી મામલે થયું ફાયરીગ

અડાલજ ત્રિ મંદિર હાઇવે પર થયું ફાયરીગ

20 લાખ રૂપિયાની લેતી દેતી મામલે ફાયરીગ

મહેસાણાના સટોડિયાએ બદુંક કાઢીને જાહેરમાં કર્યું ફાયરીગ

ફાયરીંગ દરમિયાન એક યુવનાને પગમાં વાગી ગોળી

અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં કાયદો અને વ્યસ્થાને પડકાર આપતી ઘટના પાટનગરના અડાલજમાંથી સામે આવી છે, જેમાં રૂપિયાની લેતી દેતી મામલે ફાયરીંગ કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક યુવાનને પગમાં ગોળી વાગી હતી. મળતા અહેવાલ પ્રમાણે 20 લાખ રૂપિયાની લેતી દેતી મામલે આ ફાયરીંગ કરવામાં આવ્યું હતું. મહેસાણાના સટોડિયાએ બંદુક કાઢીને જાહેરમાં ગોળીબાર કર્યો હતો. અડાલજ ત્રિમંદીર હાઈવે પર જાહેર માર્ગ પર આ ઘટના થઈ હતી. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ ધરી હતી

Patan live news GJ 24

Govabhai p ahir

 

Post a Comment

Previous Post Next Post