બાળકને દાડમ આપતા પહેલા વાંચી લેજો આ સમાચાર, આ જિલ્લામાં દોઢ વર્ષના માસૂમનું થયું મોત
રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં દોઢ વર્ષના બાળકના ગળામાં દાડમનો દાણો ફસાતા મોત થયું છે. આ ઘટના જિલ્લાના દિયોદર ગોકુળનગરમાં બની છે. ગળામાં દાણો ફસાતા બાળકને તુરંત હોસ્પિટલ લઈ જવાયો હતો, જોકે તે પહેલા તેનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ જાપાન 6 અને ઇન્ડોનેશિયામાં 6.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા, લોકોમાં ભયનો માહોલબાળક એક જન્મ દિવસની પાર્ટીમાં ગયો હતો, જ્યાં તેના ગળામાં દાડમનો દાણો ફસાતા મોત નિપજ્યું હતું અને જન્મદિવસની પાર્ટી માતમમાં ફેરવાઈ ગઈ હતી.બનાસકાંઠાના દિયોદરમાં બની ઘટનામળતા અહેવાલો મુજબ બનાસકાંઠાના દિયોદર ગોકુળનગરમાં ઘર પાસે જ બાળક રમી રહ્યું હતું. આ દરમિયાન બાળકના ગળામાં દાણો ફસાઈ ગયો હતો. દોઢ વર્ષનો જેનીલ નામનો બાળક એક જન્મ દિવસની પાર્ટીમાં ગયો હતો.ત્યાં તેણે પૌવામાં રહેલો દાડમનો દાણો ખાધા બાદ ગળામાં ફસાઈ ગયો હતો. બાળકની સ્થિતિ વધુ બગડતા આસપાસના લોકો તુરંત દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું
Patan live news GJ 24
Govabhai p ahir