રાધનપુરમાં ફરી નર્મદા વિભાગના અણઘડ વહીવટના કારણે ખેડુતો બન્યો ભોગ
અધિકારીઓ ની કોન્ટ્રાક્ટર પર રહેમ નજર ના કારણે કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડતા ખેડુત બન્યો ભોગ.સુરકા ગામે પસાર થતી પેટા માયનોર કેનાલ ઓવરફ્લો.કેનાલ ઓવરફ્લો થતા ઘઉં અને મકાઈ વાવેલ ખેતરમાં ભરાયું ઢીચણ સમું પાણી.ખેતરમાં પાણી ભરાતા ખેડુતને પાકનુકસાની ની ભીતિ.કેનાલમાં છેલ્લા 10 વર્ષથી સફાઈ કર્યા વિના પાણી છોડાયછે ખેડૂતો નું કહેવું છે . કેનાલમાં સફાઈ કર્યા વિના જ પાણી છોડાતા વારંવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને ખેતરમાં પાણી ભરાતા પાક ને નુકસાની થાય છે ખેડુતો નું કહેવું છે..રાધનપુર તાલુકાના સુરકા ગામ થી પેટા માયનોર કેનાલમાં વારંવાર ઓરફ્લો તેમજ ગાબડાં પડવાની બની છે ઘટના .
Patan live news GJ 24
Govabhai p ahir
Tags
लोकल खबरे