સાંતલપુર તાલુકાના ફાંગલી ગામ ખાતે આગની ઘટના. - ફાંગલી ગામનાં ખેતર વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારના ઝુંપડીમાં આગ લાગતાં અફરાતફરી નો માહોલ..








 પાટણ...સાંતલપુર...બ્રેકિંગ

- સાંતલપુર તાલુકાના ફાંગલી ગામ ખાતે આગની ઘટના.

-  ફાંગલી ગામનાં ખેતર વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારના ઝુંપડીમાં આગ લાગતાં અફરાતફરી નો માહોલ..

-  ઠાકોર માધાભાઇ નામના ખેડૂતનાં ખેતર વિસ્તારમાં બનાવેલ ઝુંપડીમાં આગ લાગતાં ઘરમાં રાખેલ નાના મોટા ડોક્યુમેન્ટ અને પૈસા બળીને ખાખ ..

- 20 હજાર રોકડ રૂપિયા સહિત સોનાની વીંટી સહિતના દાગીના બળીને ખાખ....

- ખેડૂત પર આભ ફાટ્યું હોય તેવા દૃશ્યો...તો..આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળી રહ્યું છે.


patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ



Post a Comment

Previous Post Next Post