ઈડરમાં ધોરણ-12ની વિદ્યાર્થીની ચાલુ પરીક્ષાએ અચાનક તબિયત બગડી, યોગ્ય સમયે સારવાર મળતા તબિયત સુધારા પર


 ઈડરમાં ધોરણ-12ની વિદ્યાર્થીની ચાલુ પરીક્ષાએ અચાનક તબિયત બગડી, યોગ્ય સમયે સારવાર મળતા તબિયત સુધારા પર

સાબરકાંઠાના ઇડરના બડોલીમાં ધોરણ-12ની વિદ્યાર્થીની ચાલુ પરીક્ષાએ અચાનક તબિયત બગડી

હિંગવાળા હાઇસ્કુલનો બનાવ

વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

સારવાર બાદ તબિયત સુધારા પર

ધોરણ-10 અને 12ની પરીક્ષાનો ગત રોજથી આરંભ થઈ ગયો છે. ત્યારે આજે સાબરકાંઠાના ઇડરના બડોલીના હિંગવાળા હાઈસ્કુલમાં પરીક્ષા ચાલી રહી હતી તે દરમ્યાન વિદ્યાર્થીની ચાલુ પરીક્ષામાં અચાનક તબિયત બગડી હતી. વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

ઇડરના બડોલીમાં ધોરણ-12ની વિદ્યાર્થીની ચાલુ પરીક્ષાએ અચાનક તબિયત બગડી

સારવાર બાદ વિદ્યાર્થીનીની તબિયત સુધારા પર હતી. અચાનક વિદ્યાર્થીનીની તબિયત બગડતા શિક્ષણ વિભાગ સહિત સ્થાનિક તંત્ર પણ દોડતું થયું હતું. જોકે પરિવારજનોમાં સમયસર સારવાર મળતા પરિવારજનોને રાહત અનુભવી હતી.

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post