ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આગણવાડી કેન્દ્રના બે ઓરડાઓ બિસ્માર હાલાતમાં

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આગણવાડી કેન્દ્રના બે ઓરડાઓ બિસ્માર હાલાતમાં છે અને તે બંને ઓરડાઓ કન્ડમ કરવામાં આવેલ છે. આ બાબતે રજૂઆતો કરવા છતાં આજ સુધી નવીન ઓરડાઓ બાબતે પરિણામ શૂન્ય આવ્યું છે
ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આઈ સી ડી એસ ઘટક એક અને આંગણવાડી કેન્દ્ર નંબર 5 આગણવાડી કેન્દ્ર રામાપીરના મંદિરની બાજુમાં આ બંને આંગણવાડી કેન્દ્ર ચાર વર્ષ અગાઉ કન્ડમ કરેલ છે. અને તેની દરખાસ્ત કરી જીલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવેલ છે. પરંતુ આજ દિન સુધી આ આંગણવાડી કેન્દ્રના નવીન મકાન બનાવવામાં આવેલ નથી

આ બાબતે લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી નવા મકાન બનાવવામાં આવેલ નથી.હાલમાં આ બંને આગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત છે. નાના બાળકોને સારી સુવિધા તેમજ બાળ વિકાસ જેવી યોજના તળે કામો ના થતા હોય તેમજ આંગણવાડીમાં તમામ સુવિધા ઉપલબ્ધ થાય અને તાત્કાલિક ધોરણે આંગણવાડીના બંને કેન્દ્રોના નવીન મકાન બનાવવા માટે ગામ લોકોની રજૂઆત કરી રહ્યા છે

patan live news GJ 24

રિપોર્ટર ગોવાભાઈ આહીર પાટણ

Post a Comment

Previous Post Next Post